Not Set/ ડબ્બુ અંકલ બન્યા સ્ટાર, સલમાન ખાન સાથેનો વિડીયો થયો વાયરલ

મધ્યપ્રદેશ મધ્યપ્રદેશના વિદિશામાં રહેતા ડબ્બુ અંકલનો વાયરલ ડાન્સ વિડિઓએ તેમની કિસ્મત બદલી નાંખી છે. જણાવી એ કે આ ડબ્બુ અંકલએ પ્રથમ એડ સાઈન કરી છે, સંજીવ શ્રીવાસ્તવ ઉર્ફે ડબ્બુ અંકલ રિયાલીટી શો દસ કા દમમાં  તેમના પરિવારમાં સાથે જોડાયા હતા. અહીં ડબ્બુ અંકલ સલમાન ખાનને તેમના ડાન્સિંગ સ્કિલ બતાવ્યા હતા. https://instagram.com/p/Bj4zrTygzQj/?utm_source=ig_embed આપને જણાવી દઈએ કે, […]

Entertainment Videos

મધ્યપ્રદેશ

મધ્યપ્રદેશના વિદિશામાં રહેતા ડબ્બુ અંકલનો વાયરલ ડાન્સ વિડિઓએ તેમની કિસ્મત બદલી નાંખી છે. જણાવી એ કે આ ડબ્બુ અંકલએ પ્રથમ એડ સાઈન કરી છે, સંજીવ શ્રીવાસ્તવ ઉર્ફે ડબ્બુ અંકલ રિયાલીટી શો દસ કા દમમાં  તેમના પરિવારમાં સાથે જોડાયા હતા. અહીં ડબ્બુ અંકલ સલમાન ખાનને તેમના ડાન્સિંગ સ્કિલ બતાવ્યા હતા.

https://instagram.com/p/Bj4zrTygzQj/?utm_source=ig_embed

આપને જણાવી દઈએ કે, દસ કા દમ પર પોતાના પરિવાર સાથે સલમાનના શોમાં આવ્યા હતા અને ડબ્બુ અંકલ સલમાન ખાન સાથે ના ફોટો તેમના ટ્વીટર પર શેર કર્યા હતા અને તેમાં લખ્યું હતું કે  હું અને મારો પરિવાર દસ કા દમના શેટ પર સલમાન ભાઈ મળ્યા હતા.

ડબ્બુ અંકલનો ડાન્સ વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. અભિનેતા ગોવિંદા દ્વારા તેમના ડાન્સની પ્રશંસા કરવામાં આવી હતી. ગોવિંદાએ કહ્યું હતું કે મારા જે સોંગને શૂટ કરવામાં 9 કલાક લાગ્યા હતા તે સોંગ પર ડેબ્બુ 5 મિનિટ કરી દીધી.

dabbu uncle dus ka dum के लिए इमेज परिणाम

ડબ્બુ અંકલના ડાન્સ વિડિઓ સોશિયલ મીડિયા પર ખ્યાત થયા બાદ એક વીમા કંપનીએ તેને જાહેરાત માટે સાઈન કર્યા છે