Not Set/ મેન્સ ટોયલેટ રૂમમાં સાથે ગઈ હતી દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટ

મુંબઈ, કરણ જોહરના પોપુયલ શો કોફી વિથ કરણ 6ના પહેલા એપિસોડમાં દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટ ગેસ્ટ બની હતી અને શો દરમિયાન બંને તેમની લાઈફ સાથે જોડાયેલા કિસ્સાઓના ખુલાસા કર્યા હતા. શોના રેપિડ ફાયર રાઉન્ડમાં જ્યારે કરણે આલિયા ભટ્ટને પુછ્યું કે તું સિદ્ધાર્થ મલ્હોત્રાની ગર્લફ્રેન્ડ તરીકે કોને જોવા ઇચ્છે છે તો આલિયાએ કિયારા અડવાનીનું નામ […]

Uncategorized
tgv મેન્સ ટોયલેટ રૂમમાં સાથે ગઈ હતી દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટ

મુંબઈ,

કરણ જોહરના પોપુયલ શો કોફી વિથ કરણ 6ના પહેલા એપિસોડમાં દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટ ગેસ્ટ બની હતી અને શો દરમિયાન બંને તેમની લાઈફ સાથે જોડાયેલા કિસ્સાઓના ખુલાસા કર્યા હતા.

Related image

શોના રેપિડ ફાયર રાઉન્ડમાં જ્યારે કરણે આલિયા ભટ્ટને પુછ્યું કે તું સિદ્ધાર્થ મલ્હોત્રાની ગર્લફ્રેન્ડ તરીકે કોને જોવા ઇચ્છે છે તો આલિયાએ કિયારા અડવાનીનું નામ લીધુ હતું.

Image result for deepika padukone alia bhatt karan johar

આ જ  રાઉન્ડમાં જ્યારે પૂછવામાં આવ્યું કે જેક્લીન ફર્નાન્ડીઝને કોની સાથે જોવાનું પસંદ કરશે તો આલિયાનો જવાબ સિદ્ધાર્થ મલ્હોત્રા હતો.આલિયા કહ્યું કે સિદ્ધાર્થ અને કિયારાની જોડી બનાવી શકતી નથી  તો પછી તેઓ સિદ્ધાર્થ સાથે જેક્વેલિન જોવાનું પસંદ કરશે.

Image result for deepika padukone alia bhatt karan johar

દીપિકા-આલિયાએ પણ ખુલાસો કર્યો કે તે બન્ને બર્લિનમાં એક સાથે મેન્સ ટોઇલેટ રૂમમાં ગયા હતા. બંનેને કોન્સર્ટ દરમિયાન વોશરૂમ પર જવું પડ્યું, જલ્દી જલ્દીમાં બંને વોશરૂમ તરફ ગઈ, ત્યાં સ્ત્રીઓની એક લાંબી લાઈન હતી, જેમાં બંને પુરુષો વોશરૂમ તરફ ગયા હતા, બંનેમાંથી 5-6 પુરુષો હટાવીને બંને અંદર  જતી રહી હતી. આલિયા – દીપિકાની આ વાત સાંભળી  કરણને ખૂબ જ આઘાત લાગ્યો.

Image result for deepika padukone alia bhatt karan johar