Not Set/ શું નવરાત્રી પર લગ્નની ઘોષણા કરશે દિપીકા-રણવીર?

મુંબઈ દિપીકા પાદુકોણ અને રણવીર સિંહે હજુ સુધી તેમના રિલેશનશિપને છેલ્લા એક વર્ષમાં કન્ફર્મ કર્યું નથી પરંતુ ઘણા સમયથી તેમના લગ્નની ચર્ચા કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આગામી મહિને આ કપલ લગ્ન કરી શકે છે. સાથે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ખુબ જ જલ્દી આ બંને તેમના રિલેશનશિપને ઓફિશિયલ […]

Uncategorized
0ki શું નવરાત્રી પર લગ્નની ઘોષણા કરશે દિપીકા-રણવીર?

મુંબઈ

દિપીકા પાદુકોણ અને રણવીર સિંહે હજુ સુધી તેમના રિલેશનશિપને છેલ્લા એક વર્ષમાં કન્ફર્મ કર્યું નથી પરંતુ ઘણા સમયથી તેમના લગ્નની ચર્ચા કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આગામી મહિને આ કપલ લગ્ન કરી શકે છે. સાથે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ખુબ જ જલ્દી આ બંને તેમના રિલેશનશિપને ઓફિશિયલ કરી શકે છે.

Image result for deepika padukone ranveer singh

દિપીકા પાદુકોણ અને રણવીર સિંહ ક્યારેય તેમના ચાહકો અને મિત્રો સાથે ચર્ચા કરતા નથી. જોકે જો અહેવાલોનું માનવામાં આવે છે, તો દિપીકા અને રણવીર 17 નવેમ્બરે 2019 ના રોજ નવરાત્રી દરમિયાન તેમની લગ્નની તારીખની જાહેરાત કરી શકે છે. આપણને જાણવી દઈએ કે,  મળેલ અહેવાલો અનુસાર નવેમ્બરમાં આ કપલ ઇટાલીમાં લગ્નના બંધનમાં બંધાઈ જશે.

Image result for deepika padukone ranveer singh

ઉલ્લેખનીય છે કે, દિપીકા પાદુકોણ અને રણવીર સિંહની મુલાકાત સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગોલીયો કી રાસલીલા રામ-લીલા’ના સેટ પર થઇ હતી અને ત્યાર પછી  ધીમે-ધીમે બંનેના વચ્ચે નિકટતા આવવાનું શરૂ થયું. આ વર્ષે આ જોડીએ ‘પદ્માવત’ જેવી સુપરહિટ ફિલ્મ પણ કરી છે.

Related image