Not Set/ દીપિકા પાદુકોણના આ બ્રેસલેટની કિંમત જાણી તમે ચોંકી જશો…

મુંબઈ, દીપિકા પાદુકોણ તેના બોયફ્રેન્ડ રણવીર સિંહ સાથે લગ્ન કરવાની તૈયારી કરી રહી છે. આ સમાચાર પછી, તેના ચાહકો ખૂબ ઉત્સાહિત છે. હાલ દીપિકા-રણવીરથી વધારે જો કોઈ વસ્તુ પર ધ્યાન જઈ રહ્યું છે, તો તે દીપિકનુ લવ બ્રેસલેટ છે. જે તે થોડા દિવસોથી પહેરેલુ જોવા મળી રહ્યું છે. તાજેતરમાં દીપિકા એયરપોર્ટ પર જોસેફ ફેશનના ટ્રેંચ […]

Entertainment
HQ દીપિકા પાદુકોણના આ બ્રેસલેટની કિંમત જાણી તમે ચોંકી જશો...

મુંબઈ,

દીપિકા પાદુકોણ તેના બોયફ્રેન્ડ રણવીર સિંહ સાથે લગ્ન કરવાની તૈયારી કરી રહી છે. આ સમાચાર પછી, તેના ચાહકો ખૂબ ઉત્સાહિત છે. હાલ દીપિકા-રણવીરથી વધારે જો કોઈ વસ્તુ પર ધ્યાન જઈ રહ્યું છે, તો તે દીપિકનુ લવ બ્રેસલેટ છે. જે તે થોડા દિવસોથી પહેરેલુ જોવા મળી રહ્યું છે.

Image result for deepika padukone love bracelet

તાજેતરમાં દીપિકા એયરપોર્ટ પર જોસેફ ફેશનના ટ્રેંચ કોટ, ડાર્યોરના  વાઈટ શર્ટ, ક્રોપ્ડ ડેનિમ જીન્સ અને સેલીનના બ્લુ બેગના સાથે જોવા મળી હતી પરંતુ એક વસ્તુ એવી હતી કે જેના પરથી લોકોની નજર હટી રહી નહતી તે હતું તેનનું લવ બ્રેસલેટ.

...तो ये है ब्रेसलेट्स की कीमत

આશ્ચર્યની વાત એ છે કે આ બ્રેસલેટની કિંમત ઓછી નથી. એક બ્રેસલેટની કિંમત છે 4.5 લાખ આના હિસાબથી બે ની કિંમત 10 લાખ રૂપિયા થઇ. આટલા રૂપિયામાં એક એવરેજ ભારતીયના લગ્ન થઇ જાય છે.

शादी की जूलरी होगी कितनी महंगी!

હાલ વિચારવા જેવી વાત એ છે કે તેનું લવ બ્રેસલેટ આટલી કિંમતનું છે તો લગ્નની જ્વેલરી કેટલી મોંધી હશે. વેલ એવું પણ થઇ શકે છે કે આ લવ બ્રેસલેટ દીપિકાને રણવીરે ગીફ્ટ કર્યું હોય. તેમને શું લાગે છે?