મુંબઇ,
સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ આજકાલ ચર્ચામાં છવાયેલી છે. ફિલ્મનું દિલ્હી અને પંજાબમાં શેડ્યૂલ કરેલ શૂટિંગ પૂર્ણ થઇ ગયું છે. તેનું એડિટિંગ વર્ક પણ શરૂ થયું ગયું છે પરંતુ આ દરમિયાન ફિલ્મના ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરે ફિલ્મનું શુટિંગ પૂર્ણ કરવાની ના પાડી છે અને આનું કારણ સલમાન ખાન છે.
ડાયરેક્ટર ને ને ટ્વિટ કરી કહ્યું કે, ભારતનું દિલ્હી અને પંજાબ શેડ્યૂલનું શૂટિંગ પૂર્ણ થઇ ગયું છે. ફિલ્મનું છેલ્લું શેડ્યૂલ હવે ન્યૂ યરમાં શૂટ કરવામાં આવશે…. ભાઈના બર્થ-ડે વાળા મહિનામાં કોણ કામ કરે છે પરતું તેઓએ સાથે સાથી કહ્યું કે અમે એડિટિંગમાં લાગેલ રહી છું.
Finished with Delhi & Punjab schedules of @Bharat_TheFilm , last schedule will start in new year …bhai ke birthday wale month mein kaun kaam karta hai …😉 par hum edit mein lage hue hain ….
— ali abbas zafar (@aliabbaszafar) December 15, 2018
ઉલ્લેખનીય છે કે સલમાન ખાન 27 ડીસેમ્બરના રોજ પોતાનો બર્થ-ડે સેલિબ્રેટ કરશે. અબ્બાસ આ દિવસને ખાન બનવા માંગે છે.
આપને જણાવી દઈએ કે ઓડ ટુ માય ફાધરની હિન્દી રીમેક છે. આ ફિલ્મમાં યુદ્ધના સમયની ઘટના બતાવામાં આવશે. ફિલ્મમાં ઘણા વર્ષોની વાર્તા બતાવામાં આવશે. ફિલ્મમાં એક સામાન્ય માણસનની આંખોથી દેશના 60 વર્ષો અને આ વર્ષોમાં થયેલ પરિવર્તન બતાવામાં આચ્શે. સુત્રોનના જણવ્યા પ્રમાણે ફિલ્મની લેન્થ 3 કલાકની આસપાસની હોય શકે છે. સલમાનના ઓડિયન્સને ધ્યાનમાં રાખીનને ફિલ્માં સોંગ પણ નાખવામાં આવ્યા છે.
ફિલ્મ 5 જુન 2018 ના રોજ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને સલમાન ખાનની છલ્લી ફિલ્મની જેમ ઇદ પર રિલીઝ કરવામાં આવશે.
