Not Set/ ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાનું બ્રાઈડલ ફોટોશૂટ, ચાહકોએ કરી આવી કોમેન્ટ

મુંબઈ, ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ ઇન્સ્ટાગ્રામ પર બ્રાઈડલ ફોટોશૂટની ફોટો શેર કરી છે. ફોટામાં તે દુલ્હનના ડ્રેસ માટે તૈયાર થયેલી જોવા મળી રહી છે. આ તસવીરો શેર કરતી વખતે મોનાલિસાએ કેપ્શનમાં લખ્યું- સજના હૈ મેજે સજના કે લિયે. મોનાલિસાના આ ફોટા ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. લાલ કલરની ચોલી અભિનેત્રીની સુંદરતામાં વધુ વધારો કરી […]

Entertainment
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 3 ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાનું બ્રાઈડલ ફોટોશૂટ, ચાહકોએ કરી આવી કોમેન્ટ

મુંબઈ,

ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ ઇન્સ્ટાગ્રામ પર બ્રાઈડલ ફોટોશૂટની ફોટો શેર કરી છે. ફોટામાં તે દુલ્હનના ડ્રેસ માટે તૈયાર થયેલી જોવા મળી રહી છે. આ તસવીરો શેર કરતી વખતે મોનાલિસાએ કેપ્શનમાં લખ્યું- સજના હૈ મેજે સજના કે લિયે.

મોનાલિસાના આ ફોટા ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. લાલ કલરની ચોલી અભિનેત્રીની સુંદરતામાં વધુ વધારો કરી રહી છે. મોનાલિસાની આ બ્રાઈડલ લૂક ફોટો સોશિયલ મીડિયામાં  ખૂબ જ વાયરલ થઈ રહી છે.

भोजपुरी एक्ट्रेस मोनालिसा का ब्राइडल फोटोशूट, फैंस ने यूं की तारीफ

મંગ ટીકો, નથ, ચોકર નેકલેસ મોનાલિસાના બ્રાઈડલ લૂકને કંપ્લીટ બનાવી રહ્યું છે. અભિનેત્રીની આ તસવીરો પર ચાહકો બ્યુટીફૂલ, એડોરેબલ,ગોર્જિયસ, સ્ટનિંગ જેવી કોમેન્ટ કરી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે, મોનાલિસા ટીવી શોમાં મહત્વની ભૂમિકા નિભાવી રહી છે. આ હોરર શોને નાના સ્ક્રીન પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. મોનાલિસા ઇન્સ્ટા પર પોતાના લુકના ફોટા શેર કરતી રહે છે.

भोजपुरी एक्ट्रेस मोनालिसा का ब्राइडल फोटोशूट, फैंस ने यूं की तारीफ

મોનાલિસાએ ભોજપુરી ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે, પરંતુ હિન્દી ઇન્ડસ્ટ્રીમાં તેને સલમાન ખાનના શો બિગ બોસથી ઓળખ મળી છે. ચાહકોને મોનાલિસાની બિગ બોસ જર્ની પસંદ આવી છે.

भोजपुरी एक्ट्रेस मोनालिसा का ब्राइडल फोटोशूट, फैंस ने यूं की तारीफ

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.