Not Set/ જાણો, જ્હાનવી કપૂરની ફિલ્મ ‘ધડક’ અને તેની રિમેક સૈરાટ વચ્ચે શું તફાવત છે ?

મુંબઈ ફિલ્મ નિર્માતા બોની કપૂર અને અભિનેત્રી શ્રીદેવીની સૌથી મોટી પુત્રી જ્હાનવી કપૂર ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. ફિલ્મ ‘ધડક’માંથી તે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમા પગ મુકવા જઈ રહી છે. આ ફિલ્મ20 જુલાઇએ રિલીઝ કરવામાં આવી રહી છે અને તે મરાઠી બ્લોકબસ્ટર હિટ ફિલ્મ ‘સૈરાટ’ ની સત્તાવાર હિન્દી રિમેક છે. ‘સૈરાટ’ ની રિમેક હોવા છતાં, બંને ફિલ્મોમાં કેટલાક મોટા તફાવતો છે. તો ચાલો […]

Entertainment
mahi gh e1531651976827 જાણો, જ્હાનવી કપૂરની ફિલ્મ 'ધડક' અને તેની રિમેક સૈરાટ વચ્ચે શું તફાવત છે ?

મુંબઈ

ફિલ્મ નિર્માતા બોની કપૂર અને અભિનેત્રી શ્રીદેવીની સૌથી મોટી પુત્રી જ્હાનવી કપૂર ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. ફિલ્મ ‘ધડક’માંથી તે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમા પગ મુકવા જઈ રહી છે. આ ફિલ્મ20 જુલાઇએ રિલીઝ કરવામાં આવી રહી છે અને તે મરાઠી બ્લોકબસ્ટર હિટ ફિલ્મ ‘સૈરાટ’ ની સત્તાવાર હિન્દી રિમેક છે.

बैकग्राउंड से किसिंग सीन तक, 'धड़क' और 'सैराट' में 7 फर्क

‘સૈરાટ’ ની રિમેક હોવા છતાં, બંને ફિલ્મોમાં કેટલાક મોટા તફાવતો છે. તો ચાલો આપણે જણાવીએ કે, કેટલીક વસ્તુઓ છે જે તમને બંને ફિલ્મોમાં અલગ જોવા મળશે.

बैकग्राउंड से किसिंग सीन तक, 'धड़क' और 'सैराट' में 7 फर्क

ફિલ્મ સૈરાટનું શુટિંગ વધારે મહારાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં થયું હતું. જ્યારે સૈરાટના અને થીમ મરાઠી હતી, ત્યારે ધડકનું બેકગ્રાઉન્ડ રાજસ્થાની છે. જો ધડકનું  ટ્રેલર તમે  જોવો તો ઇશાન-જહાનવીના ગેટઅપથી પણ સ્પષ્ટ છે.

बैकग्राउंड से किसिंग सीन तक, 'धड़क' और 'सैराट' में 7 फर्क

સૈરાટ ખૂબ સરળ ફિલ્મ હતી. સાચા પ્રેમની વાર્તા જણાવતા કોઈ એક દ્રશ્ય ન હતા. જેને તમે તેમારા પરિવાર સાથે જોવાથી અચકાવું પડે. પરંતુ બોલિવૂડ ફિલ્મ ધડકના ટ્રેલરમાં ઇશાન-જહાનવીના કિસિંગ સીનને સ્થાન આપવામાં આવ્યું છે.

बैकग्राउंड से किसिंग सीन तक, 'धड़क' और 'सैराट' में 7 फर्क

ફિલ્મ ‘સૈરાટ’ માં આકાશ થોસર અને રીંકુ રાજગુરુ મુખ્ય ભૂમિકામાં હતા અને જહાનવી કપૂર અને ઇશાન ધડકમાં લીડ રોલ્સ કરી રહ્યા છે. સ્ટારકાસ્ટ અત્યંત સરળ હોવા છતાં ધડકમાં મુખ્ય અભિનેતાઓ એક્ટર્સ સ્ટારકીડ છે.

बैकग्राउंड से किसिंग सीन तक, 'धड़क' और 'सैराट' में 7 फर्क

જો તમે બન્ને ફિલ્મોના ક્લિપ્સ અને ટ્રેઇલર્સને જોશો, તો તમને જાણ થશે કે આ ફિલ્મની વાર્તા મુજબ, સૈરાટ ને ખુબ જ સિમ્પલ ટ્રીટમેન્ટ આપવામાં આવ્યું છ, તો ધડકમાં  બધું ખૂબ જ ગ્લેમરસ દેખાય છે.

बैकग्राउंड से किसिंग सीन तक, 'धड़क' और 'सैराट' में 7 फर्क

ધડક અને સૈરાટ ફિલ્મોના નામો વચ્ચે તફાવત છે. સૈરાટનો અર્થ છે પ્રેમ પૂરી રીતે પાગલ.

dhadak sairat के लिए इमेज परिणाम

dhadak sairat के लिए इमेज परिणाम

संबंधित इमेज