Not Set/ મનોરંજન/ સ્ટેજ પર ગીતનાં શબ્દો ભૂલી રાનૂ મંડલ, બોલી-OMG ફોકિટ ઇટ

રેલ્વે સ્ટેશનથી બોલિવૂડ સિંગર બનનાર રાનૂ મંડળ હવે ટ્રોલ્સનાં નિશાના પર છે. આ દિવસોમાં રાનૂ મંડળનો બીજો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેની ખોટી અંગ્રેજીનાં કારણે તેને ટ્રોલર્સ દ્વારા નિશાનો બનાવવામાં આવેલ છે. આ વીડિયોમાં તે બરખા દત્તનાં શોમાં હતી. જ્યાં તેમને ગીત ગાવાનું કહેવામાં આવે છે. રાનૂ બરખાને કહે […]

Uncategorized Entertainment
hqdefault 2 મનોરંજન/ સ્ટેજ પર ગીતનાં શબ્દો ભૂલી રાનૂ મંડલ, બોલી-OMG ફોકિટ ઇટ

રેલ્વે સ્ટેશનથી બોલિવૂડ સિંગર બનનાર રાનૂ મંડળ હવે ટ્રોલ્સનાં નિશાના પર છે. આ દિવસોમાં રાનૂ મંડળનો બીજો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેની ખોટી અંગ્રેજીનાં કારણે તેને ટ્રોલર્સ દ્વારા નિશાનો બનાવવામાં આવેલ છે. આ વીડિયોમાં તે બરખા દત્તનાં શોમાં હતી. જ્યાં તેમને ગીત ગાવાનું કહેવામાં આવે છે. રાનૂ બરખાને કહે છે કે તે અહીં હિમેશ રેશમિયાજીની સાથે ગાયેલુ ગીત ગાશે. પરંતુ તે ગીત ગાઇ ન શકી અને પછી માફી માંગતા બોલી ઉઠે છે કે ‘ઓહ માય ગોડ આઇ ફોકિટ ઇટ.’ સોશિયલ મીડિયા યૂઝર્સ તેની ખોટી અંગ્રેજીને કારણે તેને ખૂબ ટ્રોલ કરી રહ્યાં છે.

વળી તેમની પુત્રી એલિઝાબેથે પણ રાનુને વારંવાર ટ્રોલ કરવામાં આવવાની વાતને સ્વીકારી છે. તેમણે કહ્યું છે કે- ‘મારી માતાને આ રીતે ટ્રોલ કરવામાં આવે છે તે જોઈને મને ખૂબ જ દુઃખ થાય છે.’ તેમણે કહ્યું છે કે રાનૂ સાથે હંમેશાં કોઈ એટિટ્યૂડ પ્રોબ્લમ રહી છે. જેના કારણે તેને અગાઉ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે, તેમણે કહ્યું, ‘તે ખૂબ જ દુખી છે કે જે વ્યક્તિએ પોતાના જીવનમાં આટલું સંઘર્ષ કર્યો અને જ્યારે તેને આખરે સફળતા મળી, ત્યારે લોકો તેને ટ્રોલ કરી રહ્યાં છે.’ ભલે કેટલા લોકો રાનૂને ટ્રોલ કરી લે, પરંતુ લોકો હંમેશા રાનૂને તેના સંગીત માટે પ્રેમ કરશે અને તેમના ગીતો સાંભળશે.’

Instagram will load in the frontend.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.