Not Set/ એવું તો શું થયું છે કે બધાને હસાવનાર ભારતી સિંહ આજે રડી રહી છે, જુઓ વિડીયો

મુંબઈ પોતાની કોમેડીથી બધાને હસાવવા વાળી ભારતી સિંહનો એક વિડિયો વાયરલ થઇ રહ્યો જેમાં તે જોર-જોરથી રડતી જોવા મળી રહી છે, એવું તો  શું થયું છે કે, બધાને હસાવનાર આજે રહી છે, શું છે હકીકત અહીં જાણો, આ વિડીયોમાં ભારતીએ તેના ઇન્સ્ટા એકાઉન્ટમાં શેર કર્યો છે. ભારતીને રડતી જોઈ, તેના ચાહકોને દુઃખી થવાની જરૂર નથી. ખરેખર, […]

Entertainment Videos

મુંબઈ

પોતાની કોમેડીથી બધાને હસાવવા વાળી ભારતી સિંહનો એક વિડિયો વાયરલ થઇ રહ્યો જેમાં તે જોર-જોરથી રડતી જોવા મળી રહી છે, એવું તો  શું થયું છે કે, બધાને હસાવનાર આજે રહી છે, શું છે હકીકત અહીં જાણો,

આ વિડીયોમાં ભારતીએ તેના ઇન્સ્ટા એકાઉન્ટમાં શેર કર્યો છે. ભારતીને રડતી જોઈ, તેના ચાહકોને દુઃખી થવાની જરૂર નથી. ખરેખર, તેઓ સાચે જ રડતા નથી, તેઓ માત્ર એક્ટિંગ કરે છે. વિડીયોમાં તેઓ તેમની એક્ટિંગની કુશળતા દર્શાવે છે.

ખરેખર, ભારતીની કોમિક ટાઈમિંગ એટલી જ સારી છે જેટલી તેની એક્ટિંગ વિડિયો શેર કરતા ભારતીએ એક કૅપ્શન લખ્યું – જુઓ, “હું ખૂબ સારી અભિનેત્રી છું હું માત્ર કોમેડી જ નહીં પરંતુ ભાવનાત્મક અભિનય પણ કરી શકું છું. #timepass #trave#bharsh.”

જુઓ વિડીયો

https://instagram.com/p/BlHkeNdgb7m/?utm_source=ig_embed

https://instagram.com/p/BkFwjnFgAtI/?utm_source=ig_embed