Not Set/ Birthday Special: લતા મંગેશકરના જન્મદિવસ પર આ 10 શાનદાર ગીતો, જુઓ

મુંબઈ, સ્વર કોકિલા લતા મંગેશકરને આજે કોઈ પણ પ્રકારના પરિચયની જરૂર નથી, કેમ કે આજે પણ તેના અવાજનો જાદુ લોકોના હૃદયમાં રહે છે. 50 ના દાયકાથી 90 ના દાયકા સુધી તેમણે પોતાનો અવાજ આપીને એક કરતા વધુ ગીત પ્રખ્યાત કર્યા. ‘તુમ આ ગએ હો, નૂર આ ગયા હૈ..’ નામ ગૂમ જાએગા ચેહરા એ બદલ જાએગા…. […]

Entertainment Videos
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAMAHI 5 Birthday Special: લતા મંગેશકરના જન્મદિવસ પર આ 10 શાનદાર ગીતો, જુઓ

મુંબઈ,

સ્વર કોકિલા લતા મંગેશકરને આજે કોઈ પણ પ્રકારના પરિચયની જરૂર નથી, કેમ કે આજે પણ તેના અવાજનો જાદુ લોકોના હૃદયમાં રહે છે. 50 ના દાયકાથી 90 ના દાયકા સુધી તેમણે પોતાનો અવાજ આપીને એક કરતા વધુ ગીત પ્રખ્યાત કર્યા. ‘તુમ આ ગએ હો, નૂર આ ગયા હૈ..’ નામ ગૂમ જાએગા ચેહરા એ બદલ જાએગા…. જેવા શ્રેષ્ઠ ગીતોને પોતાનો અવાજ આપનાર લતા મંગેશકરનો ‘આજે 28 સપ્ટેમ્બરનો જન્મદિવસ છે.

મધ્યપ્રદેશના ઇન્દોરમાં જન્મેલા લતાએ 30 થી વધુ ભાષાઓમાં ગીતો ગાયા છે. 50 ના દાયકાથી 90 ના દાયકા સુધી તેમણે પોતાના અવાજનો જાદુ ફેલાવ્યો છે. સ્વર કોકિલા લતા જીનાં આ ગીતો હજી સદાબહાર છે.

એ માલિક તેરે બંદે હમ, ઐસે હો હમારે કરમ

અજીબ દાસ્તા હૈ એ, કહાં શૂરું કહાં કખત્મ

લગ જા ગલે કી ફીર એ હંસી રાત હો ન હો

આજ ફીર જીને કી તમન્ના હૈ, આજ ફીર મારને કા ઈરાદા હૈ

હમને દેખી હૈ, ઉન આંખોની મહકતી ખુશ્બુ

સજન બિંદિયા લે લેગી તેરી નિંદિયા

તુજે સે નારાજ નહીં જિંદગી, હૈરાન હૂ મેં

દીદી તેરા દેવર દિવાના, હાય રામ કૂદીયો કો ડાલે દાના

મેરે ખ્વાબો મે હો આએ, આ કે મુજે છેદ જાએ

સૈનિકોની યાદમાં ગાવામાં આવ્યું ગીત – એ મેરે વતન કે લોકો, જરા ભરલો આંખો મેં પાની

https://youtu.be/KRv_ReNE8Fg

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click   https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.