મુંબઇ
જાણીતી ડાયના પેન્ટીની ફિલ્મ “હેપ્પી ભાગ જાયેંગી” ફરી એકવાર જબરદસ્ત ધમાકા સાથે પરત આવી રહી છે. આ ફિલ્મનું નામ “હેપ્પી ફીર ભાગ જાયેંગી” રાખવામાં આવ્યું છે. આ ફિલ્મના ટાઇટલ જેવી જ ફિલ્મની વાર્તા છે.
જણાવીએ કે પહેલી ફિલ્મમાં માત્ર હેપ્પીને શોધવામાં આવી રહી હતી પરંતુ તેની સિક્વલમાં એક નહીં પરંતું બે હેપ્પીને શોધવાની મજેદાર કહાની રજુ કરવામાં આવશે.
જુઓ વીડીયો
આ ફિલ્મમાં ડાયના પેન્ટી હરપ્રીત કૌર અને સોનાક્ષી સિન્હામાં નવપ્રીત કૌરની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ 24 ઓગસ્ટના રોજ રિલીઝ કરવામાં આવશે.
