Not Set/ બોલિવૂડના આ ખાન સાથે કામ કરશે નુસરત ભરૂચા

મુંબઇ, સોનુ કે ટીટ્ટુ કી સ્વીટી  ફિલ્મ દ્વારા જાણીતી  થયેલી નુસરત ભરૂચા  હવે બોલિવૂડની દબંગ ખાન સાથે કામ કરવા તૈયાર છે. સલમાન ખાનના પ્રોડક્શન SKF દ્વારા પ્રોડ્યૂસ થઈ રહેલી ફિલ્મને સલમાન ખાન પ્રોડ્યૂસ કરશે. જેમાં કદાચ સલમાનનો બનેવી આયુષ શર્મા હોઈ શકે છે. સલમાન ખાન ભલે ગણતરીની ફિલ્મસ કરતો હોય. પરંતુ  તે પોતાના પ્રોડ્કશન હાઉશ દ્વારા ઘણી […]

Uncategorized
AM 11 બોલિવૂડના આ ખાન સાથે કામ કરશે નુસરત ભરૂચા

મુંબઇ,

સોનુ કે ટીટ્ટુ કી સ્વીટી  ફિલ્મ દ્વારા જાણીતી  થયેલી નુસરત ભરૂચા  હવે બોલિવૂડની દબંગ ખાન સાથે કામ કરવા તૈયાર છે. સલમાન ખાનના પ્રોડક્શન SKF દ્વારા પ્રોડ્યૂસ થઈ રહેલી ફિલ્મને સલમાન ખાન પ્રોડ્યૂસ કરશે. જેમાં કદાચ સલમાનનો બનેવી આયુષ શર્મા હોઈ શકે છે.

સલમાન ખાન ભલે ગણતરીની ફિલ્મસ કરતો હોય. પરંતુ  તે પોતાના પ્રોડ્કશન હાઉશ દ્વારા ઘણી ફિલ્મ પ્રોડયૂસ કરે છે.  સલમાને અત્યાર સુધી હિરો, લવયાત્રી,  દ્વારા સૂરજ પંચોલી, આથિયા શેટ્ટી, આયુષ શર્મા ને બોલિવૂડમાં લોન્ચ કર્યા છે. તો તાજેતરમાં ફિલ્મ નોટબુક દ્વારા  મોહનીશ બહલની પુત્રી અને નૂતનની પૌત્રી પ્રનૂતનને પણ લોન્ચ કરી છે.

નુસરતને જે ફિલ્મમાં સલમાને લીધી છે તે ફિલ્મ એક મસાલા ફિલ્મ હોઈ શકે છે તેવા એક અંગ્રેજી અખબારના અહેવાલ હતા. ફિલ્મનું શૂટિંગ મુંબઇ ઉપરાંત દિલ્લીમાં પણ કરવામાં આવશે. અને તેના સંવાદ લેખર રાજ શાંડિલ્ય છએ.  ફિલ્મનુ કથાનક લગ્નની આસપાસનું રહેશે.

નુસરતા પાસે હાલમાં ડ્રીમ ગર્લ નામની ફિલ્મ પણ છે જેમાં તે  આયુષ્યમાન ખુરાના સાથે રોમાન્સ કરતી નજરે પડશે.