Not Set/ અહીં જુઓ, શમા સિકંદરની લેટેસ્ટ સેક્સી ઇન્સ્ટાગ્રામ ફોટોઝ

મુંબઈ શમા સિકંદર ટીવીની સૌથી પ્રસિદ્ધ સેલિબ્રિટીઝ માની એક છે. સોશિયલ મીડિયા પર તેની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. શમા સિકંદરની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ ફોટાઝ  ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે તેને તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર કેટલાક ફોટાઝ શેર કર્યા છે, જેમાં તે ખુબ જ હોટ દેખાય છે. તેના આ ફોટા ફેન્સ ખૂબ જ લાઈક કરી […]

Entertainment

મુંબઈ

શમા સિકંદર ટીવીની સૌથી પ્રસિદ્ધ સેલિબ્રિટીઝ માની એક છે. સોશિયલ મીડિયા પર તેની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. શમા સિકંદરની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ ફોટાઝ  ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે તેને તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર કેટલાક ફોટાઝ શેર કર્યા છે, જેમાં તે ખુબ જ હોટ દેખાય છે. તેના આ ફોટા ફેન્સ ખૂબ જ લાઈક કરી રહ્યા છે. આમ તો શમા સિકંદરે તેના એકાઉન્ટ પર ઘણા અલગ અલગ ફોટા પોસ્ટ કર્યો છે. પરંતુ જણાવી દઈએ કે, શમા સિકંદર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને સારી રીતે સંભાળે છે, અને હાલમાં તેના ફેન ફોલોઅર્સની સંખ્યા 9 લાખ 54 હજાર જેટલી છે.

https://www.instagram.com/p/BnImBklHlhz/?taken-by=shamasikander

વેબ સીરીઝ ‘માયા’ અને શોર્ટ-ફિલ્મ ‘સેક્સહોલિક’થી યુટ્યુબ પર છવાઈ જનાર ટીવી એક્ટ્રેસ શમા સિકંદર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલી ઘણી તસ્વીરોના કારણે અવારનવાર ચર્ચામાં છવાયેલી રહે છે. ટીવી સીરીયલ ‘યે મેરી લાઈફ હૈ’થી શમા પ્રખ્યાત થઇ અને ત્યાર પછી તેને ઘણો શોમાં પણ કામ કર્યું. કેટલાક રિએલ્ટી શો અને ટીવી પ્રોગામ પણ તેને હોસ્ટ કર્યા.

https://www.instagram.com/p/BnF6JyaHRtp/?taken-by=shamasikander

જ્યાં સુધી બોલીવૂડની વાત કરવામાં આવે તો, તેને આશરે તેને  6 જેટલી ફિલ્મો કરી છે.પરંતુ આમીર અને મનીષા કોઈરાલાની ‘મન’માં જ તેને થોડી ઘણી નોટીસ કરવામાં આવી હતી. એવું નથી કી માત્ર તેને એક્ટિંગ માટે નોટીસ કરવામાં આવે છે.

https://www.instagram.com/p/BmQDY9yH9id/?taken-by=shamasikander

શમાની ઘણી ફિટનેસ ફ્રીક છે અને થોડાક જ સમયમાં તેને તેનું લૂકને ચેન્ઝ કર્યું છે. તે જિમના ફોટ અને વીડીયો સોશિય મીડિયામાં શેર કરતી રહે છે. જો કે બોલ્ડ તસ્વીરોના કારણે તેને ઘણીવાર સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવે છે.

https://www.instagram.com/p/Blo_9sencr9/?taken-by=shamasikander

શમાએ રમજાન દરમિયાન પોતાના બિકીની ફોટા શેર કાર્ય હતા અને ત્યાર બાદ લોકોએ તેને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવાનું શરુ કર્યું હતું. જો કે તેનેથી તેને કોઈ જ ફર્ક પડતો નથી. તે સતત તેને બોલ્ડ ફોટા સોશીલ મડિયામાં પોસ્ટ કરતી રહે ચ હે.

https://www.instagram.com/p/Ble8Qk_nOne/?taken-by=shamasikander

https://www.instagram.com/p/Blb9iCJnm1b/?taken-by=shamasikander