Not Set/ photos:એમી જેક્શને શેર કર્યો બોલ્ડ અંદાજ વાળો ફોટો

મુંબઇ, બ્રિટીશ મોડેલ અને એક્ટ્રેસ એમી જેક્શન સતત ચર્ચાઓમાં છે. તાજેતરમાં તે રજનીકાંત અને અક્ષયકુમારની સાઈ-ફાઇ ફિલ્મ 2.0 માં જોવા મળી હતી. તેને તેના બોયફ્રેન્ડ જ્યોર્જ પાનાયિયોટોથી પણ સગાઇ કરી લીધી છે અને આ કારણે તેના ફેન્સ ખુશ છે. સાથે સાથે એમી બોલ્ડ લુકને લઈને પણ ચર્ચામાં રહે છે. એકવાર ફરીથી તેના બોલ્ડ લુકથી એમી […]

Uncategorized
mmqe photos:એમી જેક્શને શેર કર્યો બોલ્ડ અંદાજ વાળો ફોટો

મુંબઇ,

બ્રિટીશ મોડેલ અને એક્ટ્રેસ એમી જેક્શન સતત ચર્ચાઓમાં છે. તાજેતરમાં તે રજનીકાંત અને અક્ષયકુમારની સાઈ-ફાઇ ફિલ્મ 2.0 માં જોવા મળી હતી. તેને તેના બોયફ્રેન્ડ જ્યોર્જ પાનાયિયોટોથી પણ સગાઇ કરી લીધી છે અને આ કારણે તેના ફેન્સ ખુશ છે.

સાથે સાથે એમી બોલ્ડ લુકને લઈને પણ ચર્ચામાં રહે છે. એકવાર ફરીથી તેના બોલ્ડ લુકથી એમી ચર્ચામાં આવી છે. ઇન્સ્ટાગ્રામના ઑફિશિયલ એકાઉન્ટ પર એમીએ પોતાના હોટ ફોટો પોસ્ટ કર્યા છે જે વાયરલ થઇ રહ્યા છે.

1546674940 5643 photos:એમી જેક્શને શેર કર્યો બોલ્ડ અંદાજ વાળો ફોટો

આપને જણાવી દઈએ કે આ ફોટામાં એમી ફ્રીલ વાળી કલરફુલ બિકીનીમાં જોવા મળી રહી છે. લીલા વાળ સાથે હૉટ અને સેક્સી લાગી રહી છે એમી. આ ફોટો સાથે એમીએ લખ્યું છે-“Jane Vibes”

એમીની સુંદરતાના ઘણા દિવાઓ છે અને ઘણીવાર તેના ફેન્સ આ પ્રકારના ફોટાની ડિમાન્ડ એમી થી કરતા હોય છે. હિન્દી ફિલ્મો સાથે સાથે એમી દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ એક લોકપ્રિય નામ છે. બોલિવૂડમાં તેઓ ‘એક દિવાના થા’ નામની ફિલ્મથી શરૂ કરી હતી. અક્ષયકુમાર સાથે તે ‘સિંહ ઇઝ બ્લીંગ’ પણ કરી ચુકી છે.

mqmm photos:એમી જેક્શને શેર કર્યો બોલ્ડ અંદાજ વાળો ફોટો

mqm photos:એમી જેક્શને શેર કર્યો બોલ્ડ અંદાજ વાળો ફોટો