Not Set/ ચંન્દ્રમુખી ચૌટાલાની આ હોટ બીકીની તસ્વીરો જોઇ તમારૂ હ્રદય ધડકન ચુકી જશે

મુંબઇ, FIR સીરિયલમાં ઈન્સ્પેક્ટર ચંદ્રમુખી ચૌટાલાનો રોલ કરીને ઘર ઘરમાં ફેમસ થયેલી એક્ટ્રેસ કવિતા કૌશિક પોતાના બોલ્ડ અંદાજના કારણે ચર્ચામાં છે. કવિતા કૌશિકે ટીવી સિરીયલ FIR  ઉપરાંત ‘ડો.ભાનુમતિ ઓન ડ્યૂટી’ સીરિયલમાં પણ કામ કર્યું છે. સીરીયલની અભિનેત્રી  એવી કવિતાની હોટ અને બોલ્ડ તસ્વીરો વાઇરલ થઇ રહી છે.કવિતાએ તાજેતરમાં જ પોતાનો એક ફોટો શૅર કર્યો હતો. જેમાં તે ટૂ પીસ બિકીનીમાં જોવા મળી […]

Entertainment

મુંબઇ,

FIR સીરિયલમાં ઈન્સ્પેક્ટર ચંદ્રમુખી ચૌટાલાનો રોલ કરીને ઘર ઘરમાં ફેમસ થયેલી એક્ટ્રેસ કવિતા કૌશિક પોતાના બોલ્ડ અંદાજના કારણે ચર્ચામાં છે. કવિતા કૌશિકે ટીવી સિરીયલ FIR  ઉપરાંત ‘ડો.ભાનુમતિ ઓન ડ્યૂટી’ સીરિયલમાં પણ કામ કર્યું છે.

સીરીયલની અભિનેત્રી  એવી કવિતાની હોટ અને બોલ્ડ તસ્વીરો વાઇરલ થઇ રહી છે.કવિતાએ તાજેતરમાં જ પોતાનો એક ફોટો શૅર કર્યો હતો. જેમાં તે ટૂ પીસ બિકીનીમાં જોવા મળી હતી.તાજેતરમાં જ કવિતા પોતાના પતિ રોનિત બિશ્વાસ સાથે ગોવામાં વેકેશન એન્જોય કરીને મુંબઈ પરત ફરી છે. તેણે પોતાના વેકેશનની આ બોલ્ડ તસવીરો પણ શૅર કરી હતી.કવિતા કૌશિક આ તસવીરોમાં બ્લેક બિકિની અવતારમાં જોવા મળે છે.