Not Set/ કેવી રીતે માઇકલ જેક્સનની બર્થ ડે સેલિબ્રેટ કરી ટાઇગરે,જુવો 

મુંબઇ ‘કિંગ ઓફ પોપ’ તરીકે પ્રખ્યાત માઇકલ જેક્સનનો 29મી ઓગસ્ટના રોજ તેમનો જન્મદિવસ દુનિયાભરમાં ધામધુમથી ઉજવાયો માઈકલ જેક્સનના કરોડો ચાહકો છે જેમાંનો એક છે બોલીવુડ સ્ટાર ટાઇગર શ્રોફ ડાન્સમાં માસ્ટર ગણાતો ટાઇગર માઇકલ જેક્સનને તેમના ગુરુ તરીકે માને છે. ટાઇગરે માઇકલના જન્મદિવસે એક કાસ  ડાન્સ વીડીયો શેર કરીને શ્રદ્ધાંજલિ આપી છે. https://instagram.com/p/BnDd-kinZAo/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control આ વીડીયોમાં માઈકલ જેક્સનની […]

Trending Entertainment Videos

મુંબઇ

‘કિંગ ઓફ પોપ’ તરીકે પ્રખ્યાત માઇકલ જેક્સનનો 29મી ઓગસ્ટના રોજ તેમનો જન્મદિવસ દુનિયાભરમાં ધામધુમથી ઉજવાયો માઈકલ જેક્સનના કરોડો ચાહકો છે જેમાંનો એક છે બોલીવુડ સ્ટાર ટાઇગર શ્રોફ

ડાન્સમાં માસ્ટર ગણાતો ટાઇગર માઇકલ જેક્સનને તેમના ગુરુ તરીકે માને છે. ટાઇગરે માઇકલના જન્મદિવસે એક કાસ  ડાન્સ વીડીયો શેર કરીને શ્રદ્ધાંજલિ આપી છે.

https://instagram.com/p/BnDd-kinZAo/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control

આ વીડીયોમાં માઈકલ જેક્સનની માફક જ ટાઇગરે કોટ-પેટ અને પ્રખ્યાત બ્લેક હેટ પણ પહેરી છે. ટાઇગરે વીડીયો શેર કરતા લખ્યું કે, Happy birthday to the reason i do what i do

Image result for tiger shroff michael jackson