Not Set/ જોયા ન હોય તો જોઈલો, આ છે બોલીવુડના હેરીટેજ લોકેશન

તમને ખબર નહિ હોય કે બોલીવુડના પણ હેરીટેજ લોકેશન છે. આ એવા લોકેશન છે, કે જ્યાં બોલીવુડની ફિલ્મોનું શુટિંગ કરવામાં આવ્યું છે. જુઓ આ છે બોલીવુડની હેરીટેજ જગ્યા આ તસવીર બનારસના સ્વર્ણિમ ઘાટની છે. આ જગ્યા પર બોલીવુડની યાદગાર ફિલ્મ રાંઝણાનું શુટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય ભૂમિકાના રોલ તરીકે સોનમ કપૂર, ધનુષ અને અભય […]

Entertainment
heritage જોયા ન હોય તો જોઈલો, આ છે બોલીવુડના હેરીટેજ લોકેશન

તમને ખબર નહિ હોય કે બોલીવુડના પણ હેરીટેજ લોકેશન છે. આ એવા લોકેશન છે, કે જ્યાં બોલીવુડની ફિલ્મોનું શુટિંગ કરવામાં આવ્યું છે.

જુઓ આ છે બોલીવુડની હેરીટેજ જગ્યા

The swarming ghats of Banaras have been brought to the silver screen in many movies, the most memorable of these was Raanjhanaa

આ તસવીર બનારસના સ્વર્ણિમ ઘાટની છે. આ જગ્યા પર બોલીવુડની યાદગાર ફિલ્મ રાંઝણાનું શુટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય ભૂમિકાના રોલ તરીકે સોનમ કપૂર, ધનુષ અને અભય દેઓલ હતા.

Baoli in Nahargarh Fort Rajasthan જોયા ન હોય તો જોઈલો, આ છે બોલીવુડના હેરીટેજ લોકેશન

આ તસવીર રાજસ્થાનના નાગ્રહ કિલ્લાના વાવની છે. અહિયાં આમીર ખાનની રંગ દે બસંતી ફિલ્મનું શુટિંગનું થયું હતું.

Shahrukh Khan's Paheli sure brought out the best of Rajasthan's heritage locations. This is Gadi Sagar Lake in Jaisalmer that also featured in the movie

આ તસવીર જેસલમેરના ગડી સાગર તળાવની છે. રાજસ્થાનના હેરીટેજ લોકેશનમાનું એક આ તળાવ છે. અહી શાહરુખખાનની પહેલી ફિલ્મનું શુટિંગ થયું હતું.

Vishal Bhardwaj's Haider wouldn't quite have been the same without the picturesque shots of Srinagar

આ તસવીર શ્રીનગરની છે. અહી વિશાલ ભારદ્વાજની ફિલ્મ હૈદરનું શુટિંગ થયું હતું.

aerial view of old delhi from roof of jama masjid જોયા ન હોય તો જોઈલો, આ છે બોલીવુડના હેરીટેજ લોકેશન

આ તસવીરએ દિલ્હીની સાંકડી શેરીની છે. અહી અભિષેક બચ્ચનની ફિલ્મ દિલ્હી ૬ નું શુટિંગ થયું હતું.