Not Set/ લાંબા સમય બાદ જોવા મળેલા ઇરફાન ખાને કેમેરા જોઇને સંતાડી દીધો ચહેરો

મુંબઇ, શાનદાર એક્ટિંગ માટે જાણીતો ઇમરાન ખાને કેન્સર સામેના જંગમાં આખરે જીત મેળવી છે અને તે થોડા સમય પહેલા મુંબઇ પોતાના ઘરે પાછો ફર્યો છે. અને હાલમાં તેની સારવાર મુંબઇમાં જ  ચાલી રહી છે. જોકે તાજતેરમાં જ ઇરફાન ખાનને મુંબઇ એરપોર્ટ પર સ્પોર્ટ કરવામાં આવ્યો છે.  કેન્સરની સારવાર બાદ ઇરફાન પ્રથમ વાર જાહેરમાં જોવા મળ્યો […]

Uncategorized
eep 17 લાંબા સમય બાદ જોવા મળેલા ઇરફાન ખાને કેમેરા જોઇને સંતાડી દીધો ચહેરો

મુંબઇ,

શાનદાર એક્ટિંગ માટે જાણીતો ઇમરાન ખાને કેન્સર સામેના જંગમાં આખરે જીત મેળવી છે અને તે થોડા સમય પહેલા મુંબઇ પોતાના ઘરે પાછો ફર્યો છે. અને હાલમાં તેની સારવાર મુંબઇમાં જ  ચાલી રહી છે.

જોકે તાજતેરમાં જ ઇરફાન ખાનને મુંબઇ એરપોર્ટ પર સ્પોર્ટ કરવામાં આવ્યો છે.  કેન્સરની સારવાર બાદ ઇરફાન પ્રથમ વાર જાહેરમાં જોવા મળ્યો હોય તેવી આ પ્રથમ ઘટના હતી.  જોકે ફોટોગ્રાફર્સે જોયું કે ઇરફાને પોતાનો ચહેરો સંતાડી દીધો હતો. પિન્ક જેકેચ અને આર્મી પ્રિન્ટ પેન્ટ પહેરેલા ઇરફાને  ચહેરા પર રૂમાલ કે મફલર બાંધ્યું હતું.

Instagram will load in the frontend.

ઇરફાનને ન્યૂરો ઇંન્ડોક્રાઇન ટ્યૂમરની બિમારી હતી. જેની સારવાર અમેરિકામાં ચાલતી હતી.  ઇરફાને તેની પરિસ્થિતિ અંગે સોશ્યિલ મીડિયા દ્વારા માહિતી આપી હતી. થોડા સમય બાદ તે હિંદી મીડિયમ 2નું શૂટિંગ શરૂ કરે તેવી શક્યતા છે.

Instagram will load in the frontend.