Not Set/ શું આલિયા ભટ્ટ અને કેટરીના કૈફના વચ્ચે છે બધું બરાબર…?

મુંબઈ છેલ્લા ધણા સમયથી કેટરીના કૈફ અને આલિયા ભટ્ટની મિત્રતા પર કેટલીક ચર્ચા ચાલી રહી છે. એવા અહેવાલો ઘણી વખત આવ્યા છે કે બંને વચ્ચે કોઈ મિત્રતા નથી. આ કારણોસર રણબીર કપૂરને કહેવામાં આવે છે. હકીકતમાં, રણબીર કપૂર અને કેટરીના કૈફ અલીયા ભટ્ટ સાથેના રિલેશન લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા હતા. ત્યારથી જ એમ કહેવામાં આવે છે […]

Uncategorized
ijk શું આલિયા ભટ્ટ અને કેટરીના કૈફના વચ્ચે છે બધું બરાબર...?

મુંબઈ

છેલ્લા ધણા સમયથી કેટરીના કૈફ અને આલિયા ભટ્ટની મિત્રતા પર કેટલીક ચર્ચા ચાલી રહી છે. એવા અહેવાલો ઘણી વખત આવ્યા છે કે બંને વચ્ચે કોઈ મિત્રતા નથી. આ કારણોસર રણબીર કપૂરને કહેવામાં આવે છે. હકીકતમાં, રણબીર કપૂર અને કેટરીના કૈફ અલીયા ભટ્ટ સાથેના રિલેશન લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા હતા. ત્યારથી જ એમ કહેવામાં આવે છે કે આ બંને વચ્ચેની સારી દોસ્તી તૂટી ગઈ.

Image result for katrina kaif alia bhatt

તાજેતરમાં કેટરીના કૈફએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક સુંદર ફોટો પોસ્ટ કર્યો છે. આ તસ્વીર કેટરીનાની આવનારી ફિલ્મનો ડાન્સ નબંરનો છે. આ ફોટાને લોકો દ્રારા ખુબ જ પસંદ કરવામાં આવ્યો છે. પરંતુ આ ફોટા પર લોકોનું ધ્યાન એટલા માટે ગયું છે કેમકે આ તસ્વીરને આલિયાએ પણ લાઈક કરી છે. આથી એવું માનવામાં આવી રહ્યું છે કે આ બંને વચ્ચે એટલી કડવાહટ નથી જેટલી માનવામાં આવે છે.

Katrina Kaif Photos: कटरीना कैफ की 10 हॉट तस्वीरें

આપને જણાવી દઈએ કે કેટરીના કૈફ હાલ સલમાન ખાનના અપોજિટ ફિલ્મ ‘ભારત’માં કામ કરી રહી છે. જયારે આલિયા રણબીર કપૂર સાથે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ અને ‘કલંક‘ની શુટિંગ કરી રહી છે. આ સિવાય તે કરણ જોહરની મલ્ટીસ્ટારર ફિલ્મ ‘તખ્ત’માં પણ જોવા મળશે.

Related image