Not Set/ Photos: બાર્બી સ્વિમ સૂટમાં જેક્વેલિન ફર્નાન્ડીઝનો હોટ અવતાર

બોલીવુડની અભિનેત્રી જેક્વેલિન ફર્નાન્ડીઝ તેના બોલ્ડ અને ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. તેણી આજકાલ તેની બહેન સાથે રજાઓ માણી રહી છે અને ત્યાંથી સુંદર તસ્વીરો શેર કરી રહી છે. વેકેશન દરમિયાન જેક્વેલિન ગુલાબી કલરના સ્વિમ સૂટમાં જોવા મળી હતી, જેના પર ‘બાર્બી’ લખેલું હતું. જેક્વેલિનએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ફોટા શેર કર્યા છે, જેમાં […]

Entertainment
gdxZKbbxc 9 Photos: બાર્બી સ્વિમ સૂટમાં જેક્વેલિન ફર્નાન્ડીઝનો હોટ અવતાર

બોલીવુડની અભિનેત્રી જેક્વેલિન ફર્નાન્ડીઝ તેના બોલ્ડ અને ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. તેણી આજકાલ તેની બહેન સાથે રજાઓ માણી રહી છે અને ત્યાંથી સુંદર તસ્વીરો શેર કરી રહી છે. વેકેશન દરમિયાન જેક્વેલિન ગુલાબી કલરના સ્વિમ સૂટમાં જોવા મળી હતી, જેના પર ‘બાર્બી’ લખેલું હતું.

1560419161 2524 Photos: બાર્બી સ્વિમ સૂટમાં જેક્વેલિન ફર્નાન્ડીઝનો હોટ અવતાર

જેક્વેલિનએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ફોટા શેર કર્યા છે, જેમાં તે રજાઓ દરમિયાન બીચ પર તેની બહેન સાથે મજા માણતી જોવા મળી રહી છે. આ તસ્વીર તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી છે.

1560419256 8713 Photos: બાર્બી સ્વિમ સૂટમાં જેક્વેલિન ફર્નાન્ડીઝનો હોટ અવતાર

જેક્વેલિન ચશ્મા અને હાઈ પોનીટેલના સાથે રજાઓના લૂકમાં જોવા મળી રહી છે. જેક્વેલિન તેની બહેનના જન્મદિવસના પ્રસંગે આ વેકેશન સેલીબ્રેટ કરી રહી છે.

1560419283 3684 Photos: બાર્બી સ્વિમ સૂટમાં જેક્વેલિન ફર્નાન્ડીઝનો હોટ અવતાર

જેક્વેલિને આ તસ્વીરોના કેપ્શનમાં લખ્યું- “મારી બહેન પૂ ગેરી હેપ્પી બર્થ-ડે. અમે હંમેશા બિકીની બોડીઝ માટે સખત મહેનત કરીએ છીએ, પરંતુ સવારમાં કોફી અને ક્રોઇસેન ખાવાનું છોડતા નથી. મને તમારાથી પ્રેમ છે.

1560419321 9412 Photos: બાર્બી સ્વિમ સૂટમાં જેક્વેલિન ફર્નાન્ડીઝનો હોટ અવતાર