Not Set/ Photos: જેકલીન ફર્નાડીસે ક્રિસમસ પર આ રીતે વ્યક્ત કરી ખુશી

મુંબઇ, જેકલીન ફર્નાડીસ ક્રિસમસને જોરદાર રીતિ સેલિબ્રેટ કરે છે. ક્રિસમસના આ તહેવાર પર જેકલીને તેના કેટલાક ફોટા તેના ઓફિસયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. બ્લેક ડ્રેસમાં જેકલીન અંત્યત સુંદર લાગી રહી છે. સાથે સાથે નાતાલની ખુશી પણ તેના ચહેરા સ્પષ્ટ જોવા મળી રહી છે. એટલું જ નહીં ફોટામાં કેટલાક સોફ્ટ ટોયઝ અને સાંતા પણ […]

Uncategorized
lo Photos: જેકલીન ફર્નાડીસે ક્રિસમસ પર આ રીતે વ્યક્ત કરી ખુશી

મુંબઇ,

જેકલીન ફર્નાડીસ ક્રિસમસને જોરદાર રીતિ સેલિબ્રેટ કરે છે. ક્રિસમસના આ તહેવાર પર જેકલીને તેના કેટલાક ફોટા તેના ઓફિસયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે.

1545722618 2583 Photos: જેકલીન ફર્નાડીસે ક્રિસમસ પર આ રીતે વ્યક્ત કરી ખુશી

બ્લેક ડ્રેસમાં જેકલીન અંત્યત સુંદર લાગી રહી છે. સાથે સાથે નાતાલની ખુશી પણ તેના ચહેરા સ્પષ્ટ જોવા મળી રહી છે. એટલું જ નહીં ફોટામાં કેટલાક સોફ્ટ ટોયઝ અને સાંતા પણ દેખાય રહ્યા છે.

1545722638 8007 Photos: જેકલીન ફર્નાડીસે ક્રિસમસ પર આ રીતે વ્યક્ત કરી ખુશી

આપને જણાવી દઈએ કે આ ફોટાને જેકલીન કેપ્શન આપ્યું છે- Counting my blessings જે દર્શાવે છે કે જેકલીન ક્રિસમસ પર કેટલી ખુશ છે.