Not Set/ પિતાએ ‘કિસિંગ સીન’ કરવા દેવાની મનાઈ કરી, એક્ટ્રેસને ગુમાવી પડી શકે છે સીરીયલ

મુંબઈ ટીવી સીરીયલ ‘તુ આશિકી’ની એક્ટ્રેસ ‘જન્ન્ત જુબૈર‘ને જલ્દી જ રિપ્લેસ કરવામાં આવી શકે છે. કેમ કે 16 વર્ષની જન્ન્ત અને એક્ટર રિત્વિક અરોડાની સાથે શોના મેકર્સ એક ઇન્ટીમેટ કિસિંગ રોલ કરવા માંગે છે. પરંતુ જન્ન્તના માતા-પિતા આ ભૂમિકા નિભાવવાની ના પડી રહ્યા છે. જન્ન્તના માતા-પિતા કહેવું છે કે, અમારી દીકરી 16 વર્ષની છે અને અમે […]

Entertainment
jaannnnnnnnnnn પિતાએ 'કિસિંગ સીન' કરવા દેવાની મનાઈ કરી, એક્ટ્રેસને ગુમાવી પડી શકે છે સીરીયલ

મુંબઈ

ટીવી સીરીયલ ‘તુ આશિકી’ની એક્ટ્રેસ જન્ન્ત જુબૈરને જલ્દી જ રિપ્લેસ કરવામાં આવી શકે છે. કેમ કે 16 વર્ષની જન્ન્ત અને એક્ટર રિત્વિક અરોડાની સાથે શોના મેકર્સ એક ઇન્ટીમેટ કિસિંગ રોલ કરવા માંગે છે. પરંતુ જન્ન્તના માતા-પિતા આ ભૂમિકા નિભાવવાની ના પડી રહ્યા છે. જન્ન્તના માતા-પિતા કહેવું છે કે, અમારી દીકરી 16 વર્ષની છે અને અમે નથી ઈચ્છતા કે આ ઉમરમાં તે કિસિંગ વાળા સીન કરે. ત્યારે બીજી બાજુ સમાચાર મળી રહ્યા છે કે શોના મેકર્સ જન્ન્તને રિપ્લેસ કરવાનું મન બનાવી લીધું છે સાથે નવો ચહેરો શોધવાનું શરૂ પણ કર્યું છે અને સાથે સાથે અમુક છોકરીઓના તો તેઓએ ઓડિશન પણ કરી લીધા છે.

jannnnn પિતાએ 'કિસિંગ સીન' કરવા દેવાની મનાઈ કરી, એક્ટ્રેસને ગુમાવી પડી શકે છે સીરીયલ

પિંકવિલાના રીપોર્ટના જણાવ્યા મુજબ જન્ન્તના પિતાનું કહેવું છે, કે જન્ન્ત આજે પણ શુટિંગ કરી રહી છે જયારે અમે પ્રોડક્શન ટીમ સાથે આ વાતને લઈને મિટિંગ કરવા માટે નો ટાઇમ લીધો હતો અને મિટિંગ કર્યા પહેલા જ બીજી છોકરીઓ માટે ના ઓડિશન કરવાનું શરૂ કર્યું હતું સાથે સાથે એઈ પણ જણાવ્યું હતું કે અમે તો બસ એટલું જ કહેવા માંગીએ છે  કે જન્ન્ત એક સારી પરફોર્મર છે અને જયારે અમે આ શોને સાઈન કર્યો ત્યારે અમે નક્કી કર્યું હતું કે અમારે જન્ન્ત શું કરવવાનું છે અને શું નથી કરાવવાનું  છે.

jannnnnn પિતાએ 'કિસિંગ સીન' કરવા દેવાની મનાઈ કરી, એક્ટ્રેસને ગુમાવી પડી શકે છે સીરીયલ

વધુમાં એ પણ જણાવ્યું કે, જન્ન્તના ફ્રેન્સમાં ટીનેજર્સ અને બાળકો પણ સામીલ છે અને અમે તેમણે ખોટી શિખામણો આપવા નથી માંગતા

jannnnnnn પિતાએ 'કિસિંગ સીન' કરવા દેવાની મનાઈ કરી, એક્ટ્રેસને ગુમાવી પડી શકે છે સીરીયલ

તમને જણાવી દઈએ કે, જન્ન્તના પપ્પાના મુજબ તેમણે મેકર્સ સાથે કોન્ટ્રેકટ પણ સાઈન કર્યો હતો જેનો મેકર્સ પહેલાથી ઉલ્લંઘન કરી રહ્યા હતા. પરંતુજયારે હદની બહાર જવા લાગ્યું  ત્યારે જન્ન્તના પપ્પાએ એટલું જણાવ્યું કે જન્ન્ત એક સારી પરફોર્મર છે અને જયારે અમે આ શોને સાઈન કર્યો ત્યારે અમે નક્કી કર્યું હતું કે અમારે જન્ન્ત શું કરવવાનું છે અને શું નથી કરાવવાનું  છે.

jannnnnnnn પિતાએ 'કિસિંગ સીન' કરવા દેવાની મનાઈ કરી, એક્ટ્રેસને ગુમાવી પડી શકે છે સીરીયલ

ઉલ્લેખનીય છે કે, જયારે જન્ન્તના પિતાએ મેકર્સને કહ્યું કે સરકારે લગ્નની ઉમર પણ 18 વર્ષ રાખી છે તો એ કઈ વિચારીને જ રાખી હશે. તો બીજી બાજુ મેકર્સનું કહેવું છે કે, હું મારી દીકરીને આટલી નાની ઉમરે કિસિંગ સીન કરવાની મંજુરી આપી શકું છું.

jannnn પિતાએ 'કિસિંગ સીન' કરવા દેવાની મનાઈ કરી, એક્ટ્રેસને ગુમાવી પડી શકે છે સીરીયલ

jann પિતાએ 'કિસિંગ સીન' કરવા દેવાની મનાઈ કરી, એક્ટ્રેસને ગુમાવી પડી શકે છે સીરીયલ

jan પિતાએ 'કિસિંગ સીન' કરવા દેવાની મનાઈ કરી, એક્ટ્રેસને ગુમાવી પડી શકે છે સીરીયલ

jannn પિતાએ 'કિસિંગ સીન' કરવા દેવાની મનાઈ કરી, એક્ટ્રેસને ગુમાવી પડી શકે છે સીરીયલ