Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ડ્રગ્સ કેસ/ રિયા ચક્રવર્તિને મળી મોટી રાહત, કોર્ટે હટાવ્યો બેંક એકાઉન્ટ પર લાગેલો પ્રતિબંધ

NCB દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે જો બેંક ખાતાઓ ડિફ્રોસ્ટ કરવામાં આવે તો તે રકમ ડ્રગ માફિયાઓ અને ડ્રગ સંબંધિત ધંધામાં સામેલ હોવાની શંકા

November 10, 2021Hemangi jani
Entertainment

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ અભિનેત્રી રિયા ચક્રવર્તીની મુશ્કેલીઓ ઘણી વધી ગઈ હતી. ડ્રગ્સ કેસમાં તેનું નામ સામે આવ્યા બાદ રિયાને ઘણા દિવસો સુધી જેલમાં રહેવું પડ્યું હતું, જોકે હવે એક વર્ષ પછી તેનું જીવન પાછું પાછું આવ્યું છે.  નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ  એક્ટ હેઠળની વિશેષ અદાલતે રિયા ચક્રવર્તીના બેંક ખાતાઓ ડિફ્રીઝ કરવાનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો:ગુજરાત / રાજયમાં 15 અને 16 નવેમ્બરે રીક્ષાચાલકો 36 કલાકની હડતાળ પર ઉતરશે. ….

ગયા વર્ષે જૂનમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી ડ્રગ્સના કેસમાં ધરપકડ કરવામાં આવ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા રિયા ચક્રવર્તીના બેંક એકાઉન્ટ્સ ફ્રીઝ કરવામાં આવ્યા હતા. રિયા ચક્રવર્તીએ કોર્ટને પોતાનું બેંક એકાઉન્ટ રિવાઈવ કરવા માટે અરજીમાં કહ્યું હતું કે તે વ્યવસાયે અભિનેત્રી અને મોડલ છે. NCB દ્વારા 16 સપ્ટેમ્બર, 2020 ના રોજ કોઈપણ કારણ વગર તેમના ખાતા અને એફડી ફ્રીઝ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો ;બનાસકાંઠા /  ડીસા નજીક ST બસે ટ્રેક્ટરને ટક્કર મારતા બે ખેડૂતોના ઘટનાસ્થળે જ મોત થયાં

રિયાએ પોતાની અરજીમાં વધુમાં કહ્યું કે તેની સાથે અન્યાય થયો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે અભિનેત્રીના કર્મચારીઓએ તેમના પગારની ચુકવણી અને GST ચુકવણી સહિત ઘણા મહત્વપૂર્ણ કાર્યો અને જવાબદારીઓ માટે તેમના બેંક એકાઉન્ટને સંચાલિત કરવું જરૂરી છે. અભિનેત્રીએ કહ્યું કે તે તેના બેંક ખાતામાં રહેલા પૈસાથી તેના જીવનની જરૂરિયાતો પૂરી કરે છે. તેનો ભાઈ પણ આ જ પૈસા પર નિર્ભર છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે બેંક ખાતા છેલ્લા 10 મહિનાથી બંધ છે.

Post navigation

ગર્ભવતી છે એવલિન શર્મા, પુત્રને જન્મ આપશે કે પુત્રીને? ડિલિવરી પહેલાં થયો ખુલાસો
રાજયમાં ડિસેમ્બરથી ધો-1થી 5ના વર્ગો શરૂ થશે કે નહીં તે અંગે જાણો શિક્ષણમંત્રીએ શું નિવેદન આપ્યું

More Posts

Not Set/ નવરાત્રીમાં દાંડિયા અને ગરબા માટે તૈયાર થઈ જાવ, આ 5 ગીતો સાંભળતાની સાથે જ તમે ઝૂલવા માંડશો

September 27, 2019Maya Sindhav

Entertainment/ ‘IC 814 ધ કંદહાર હાઇજેક’માં ફેરફાર કરવા નેટફ્લિક્સ તૈયાર

September 3, 2024jani

Not Set/ ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’થી કેટરીના કૈફનો ફર્સ્ટ લૂક રિલીઝ

September 21, 2018Maya Sindhav

Not Set/ ફિલ્મ ’83’થી નવો રેકોર્ડ બનવા માટે તૈયાર છે રણવીર સિંહ, સામે આવી રિલીઝ ડેટ

January 23, 2019Maya Sindhav
બેશરમ રંગ

Movie Masala/ ‘બેશરમ રંગ’ વિવાદ વચ્ચે આવશે ‘પઠાન’નું નવું સોંગ, નિર્દેશકે ગીત સાથે જોડાયેલી સંપૂર્ણ વિગતો જણાવી

December 20, 2022December 20, 2022Maya Sindhav

Not Set/ Big Boss 11 : હીના ખાનને લોકો વચ્ચે જવું પડ્યું ભારે, એવું તો શું થયું કે ટોળા વચ્ચે રડવા લાગી? જુવો વીડીયો

January 5, 2018January 5, 2018Nirmal Acharya

Bollywood/ સાઉથના આ સ્ટાર અભિનેતાના ઘરે ડિનર માટે પહોંચ્યો સલમાન ખાન,તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ

June 26, 2022garima rao

Tellywood/ બંધ થવા જઈ રહ્યો છે ‘ધ કપિલ શર્મા શો’… જાણો ક્યારે ટેલિકાસ્ટ થશે છેલ્લો એપિસોડ?

April 15, 2023Maya Sindhav

Not Set/ જુઓ સલમાન ખાનનો રિયાલીટી શો Bigg Boss કયારે થશે શરૂ

September 24, 2017Mantavya Team
Salman Khan

Entertainment News/ સલમાન ખાનનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અચાનક ગાયબ થતા ચાહકો ચિંતિત, થોડા સમય બાદ ફરી થયું એક્ટિવ

May 25, 2026Panara Mansi
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy