Not Set/ ફિલ્મ ‘કલંક’ના શેટ પરથી માધુરી દિક્ષિતની ફોટો થઇ લીક ,photos

મુંબઈ યશ જૌહર અને કરણ જોહરની ડ્રીમ પ્રોજેક્ટ ફિલ્મ ‘કલંક’નું શૂટિંગ શરૂ થઈ ચુક્યું છે. ફિલ્મમાં, માધુરી દિક્ષિત તબાયતની ભૂમિકા ભજવી રહી છે. જણાવી એ કે માધુરીના કેટલાક ફોટા શુટિંગ સેટમાંથી સોશિયલ મીડિયામાં લીક થઇ રહ્યા છે. જેમાં તેઓ બ્લેક ડ્રેસ પહેરીને જોવા મળી રહ્યા છે અને સાથે માથા પર માંગ ટીકો પણ પહેરીયો છે. […]

Entertainment

મુંબઈ

યશ જૌહર અને કરણ જોહરની ડ્રીમ પ્રોજેક્ટ ફિલ્મ ‘કલંક’નું શૂટિંગ શરૂ થઈ ચુક્યું છે. ફિલ્મમાં, માધુરી દિક્ષિત તબાયતની ભૂમિકા ભજવી રહી છે.

Image result for film kalank madhuri dixit photo leak

જણાવી એ કે માધુરીના કેટલાક ફોટા શુટિંગ સેટમાંથી સોશિયલ મીડિયામાં લીક થઇ રહ્યા છે. જેમાં તેઓ બ્લેક ડ્રેસ પહેરીને જોવા મળી રહ્યા છે અને સાથે માથા પર માંગ ટીકો પણ પહેરીયો છે. માધુરી ફિલ્મના ક્રૂ મેન્બર્સના સાથે જોવા મળી રહી છે. કરણ જોહરની ફિલ્મમાં માધુરી ઉપરાંત સંજય દત્ત, વરૂણ ધવન, સોનાક્ષી સિન્હા અને આદિત્ય રોય કપૂર પણ જોવા મળશે. તાજેતરમાં માધુરીની ફિલ્મ ‘બકેટ લિસ્ટ’ રિલિઝ કરવામાં આવી હતી અને હવે તે આ ફિલ્મમાં વ્યસ્ત છે.

Image result for film kalank madhuri dixit photo leak

આપને જાણવી દઈએ કે  આ ફિલ્મમાં માધુરીનો રોલ પહેલા શ્રીદેવી કરવાની હતી પરંતુ તેમના નિધન બાદ આ ફિલ્મ માધુરીને આપવામાં આવી. ઓછામાં ઓછા 21 વર્ષ પછી આ ફિલ્મમાં માધુરી અને સંજય દત્ત સાથે કામ કરી રહ્યા છે.

Image result for film kalank madhuri dixit photo leak

આ ફિલ્મમાં સંજય દત્ત એક રાજાની ભૂમિકામાં જોવા મળશે. 1997 માં સંજય દત્ત અને માધુરી દિક્ષિતની છેલ્લી ફિલ્મ ‘મહાનતા’ રિલીઝ થઇ હતી. સંજય દત્તની 1993માં બોમ્બ વિસ્ફોટના કેસમાં ધરપકડ બાદ, બંને સાથે જોવામાં મળ્યા ન હતા.

Related image

Related image