Not Set/ ફિલ્મ ‘પંગા’માં ભૂમિકા ભજવવા જઈ રહી છે કંગના રનૌત

મુંબઈ ડાયરેક્ટર અશ્વિની અય્યર તિવારી જલ્દી જ તેમની ન્યુ ફિલ્મ ‘પંગા’ને લઈને આવી રહ્યા છે. આ ફિલ્માં અભિનેત્રી કંગના રનૌતએક રાષ્ટ્રીય સ્તરની કબડ્ડી ખેલાડીની ભૂમિકામાં જોવા મળશે. આપને જણાવી દઈએ કે, તિવારીએ મગળવારે તેમની ફિલ્મના વિશે ટ્વીટ કર્યું  હતું. જેમાં પંજાબી સિંગર અને એક્ટર જસી ગિલ અને એક્ટ્રેસ નીના ગુપ્તા મુખ્ય રોલમાં જોવા મળશે. તેઓએ […]

Trending Entertainment

મુંબઈ

ડાયરેક્ટર અશ્વિની અય્યર તિવારી જલ્દી જ તેમની ન્યુ ફિલ્મ ‘પંગા’ને લઈને આવી રહ્યા છે. આ ફિલ્માં અભિનેત્રી કંગના રનૌતએક રાષ્ટ્રીય સ્તરની કબડ્ડી ખેલાડીની ભૂમિકામાં જોવા મળશે.

આપને જણાવી દઈએ કે, તિવારીએ મગળવારે તેમની ફિલ્મના વિશે ટ્વીટ કર્યું  હતું. જેમાં પંજાબી સિંગર અને એક્ટર જસી ગિલ અને એક્ટ્રેસ નીના ગુપ્તા મુખ્ય રોલમાં જોવા મળશે.

તેઓએ ટ્વીટમાં લખ્યું હતું કે, મારી હાજરી વાસ્તવિકતા મારા નજીકના લોકોને વિશ્વાસનો પ્રતિબિંબી છે. કંગના રનૌત, જસી ગિલ, નીના ગુપ્તાના સાથે ‘પંગા’ રજુ. ફોક્સ સ્ટાર હિન્દી દ્રારા નિર્મિત. વર્ષ 2019 માં સિનેમાઘરોમાં, કંગના આ ફિલ્મથી ઘણી જોડાયેલી છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “પંગા મારા માટે બે ગણી ખાસ છે. કેમકે રાષ્ટ્રીય સ્તરની કબડ્ડી ખેલાડી ભૂમિકામાં દેખાઇશ. આ ચોક્કસપણે પડકારરૂપ હશે! હું અશ્વિની અને ફોક્સ સ્ટાર ટીમના સાથે રોમાંચક માટે ઘણી ઉત્સાહિત છું.