Not Set/ કરણ જોહર અને ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા વચ્ચે છે રિલેશનશિપ, જાણો આ વિશે

મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કરણ જોહર અને ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની મિત્રતા કોઈનાથી છુપાયેલી નથી. અવારનવાર જાણવા મળે છે કે આ બન્ને રિલેશનશિપ છે. તેમ છતાં આવા અહેવાલોને હંમેશા બંનેના તરફથી અફવાઓ તરીકે વર્ણવવામાં આવે છે. આ વખતે ફરી એકવાર જાણવા મળી રહ્યું છે કે આ બન્ને કપલ છે. જેના કારણે મનિષ મલ્હોત્રાએ કોમેન્ટને લાઈક કરી […]

Entertainment
Karan Johar and Manish Malhotra e1527598232979 કરણ જોહર અને ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા વચ્ચે છે રિલેશનશિપ, જાણો આ વિશે

મુંબઈ

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કરણ જોહર અને ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની મિત્રતા કોઈનાથી છુપાયેલી નથી. અવારનવાર જાણવા મળે છે કે આ બન્ને રિલેશનશિપ છે. તેમ છતાં આવા અહેવાલોને હંમેશા બંનેના તરફથી અફવાઓ તરીકે વર્ણવવામાં આવે છે. આ વખતે ફરી એકવાર જાણવા મળી રહ્યું છે કે આ બન્ને કપલ છે. જેના કારણે મનિષ મલ્હોત્રાએ કોમેન્ટને લાઈક કરી છે.

Image result for Karan Johar Manish Malhotra

જો કે ખરેખર, કરણ જોહરના જન્મદિવસ પર મનિષ મલ્હોત્રાએ તેમની સાથેની એક ફોટો ઈન્સ્ટા પર શેર કરી  હતી અને કૅપ્શનમાં, તેમણે કરણ જોહરને બર્થ-ડેની શુભેચ્છા આપતા સંદેશ લખ્યો. આ ફોટો પર ટિપ્પણી કરતા, એક યુઝરએ લખ્યું હતું કે  તમે બન્ને સૌથી સુંદર દંપતિ છો આ ટિપ્પણીને  મનીષ મલ્હોત્રાએ લાઈક કરી છે.

Instagram will load in the frontend.
#

કરણ જોહરના સાથે રીલેશનની જાહેરાત પહેલા કરતા વધુ તીવ્ર છે અને આ વખતે મનિષ મલ્હોત્રાએ તેમનું  મૌન તોડ્યુ છે. મનીષ મલ્હોત્રાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે યે એકદમ બકવાસ હૈ કરણ જોહર મેરે ભાઈ કી તરહ  હૈ.

Image result for Karan Johar Manish Malhotra

આપને જણાવી દઈએ કે ક્યુટેસ્ટ કપલના કોમેન્ટને ડિઝાઇનર લાઈક કરવા બદલ લોકોને આવી ટિપ્પણીઓ કરવાની તક મળી છે. કેટલાક લોકો તેને મનિષ મલ્હોત્રા વતી સત્તાવાર જાહેરાત તરીકે જોતા હતા. પરંતુ ડિઝાઇનરનું નિવેદન બહાર આવ્યું તે પછી, આ અહેવાલો પર વિરામ મુકવામાં આવ્યું છે.

Image result for Karan Johar Manish Malhotra