Not Set/ કરિના કપૂર સાથે સોનમ કપૂરએ સોંગ “તારીફા” પર કર્યો ડાન્સ,જુઓ વિડીયો

મુંબઈ બોલીવૂડ એક્ટ્રેસ કરિના કપૂર ખાન આ દિવસોમાં ફિલ્મ ‘વીરે દી વેડિંગ‘ના પ્રમોશન વ્યસ્ત છે. મંગળવારે તેઓ સોનમ કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તલસાનિયા સાથે ‘વીરે દી વેડિંગ’નું મ્યૂઝિક લોન્ચ કર્યું હતું. આ મ્યૂઝિક લોન્ચમાં બાદશાહ, નેહા કક્કડ સહિત ફિલ્મના મ્યુઝિક ડિરેક્ટર પણ હાજર રહ્યા હતા પ્રોડ્યુસર રિયા કપૂર અને એકતા કપૂર પણ ઇવેન્ટનો હિસ્સો […]

Entertainment Videos

મુંબઈ

બોલીવૂડ એક્ટ્રેસ કરિના કપૂર ખાન આ દિવસોમાં ફિલ્મ ‘વીરે દી વેડિંગ‘ના પ્રમોશન વ્યસ્ત છે. મંગળવારે તેઓ સોનમ કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તલસાનિયા સાથે ‘વીરે દી વેડિંગ’નું મ્યૂઝિક લોન્ચ કર્યું હતું. આ મ્યૂઝિક લોન્ચમાં બાદશાહ, નેહા કક્કડ સહિત ફિલ્મના મ્યુઝિક ડિરેક્ટર પણ હાજર રહ્યા હતા પ્રોડ્યુસર રિયા કપૂર અને એકતા કપૂર પણ ઇવેન્ટનો હિસ્સો રહ્યા હતા. મ્યૂઝિક લોન્ચમાં ફિલ્મની બધી જ સ્ટારકાસ્ટ જબરદસ્ત ડાન્સ અને મસ્તી કરતા જોવા મળી હતી.

https://www.instagram.com/p/BjF7C4Bn3Vq/?taken-by=lnstabolly#

આપને જણાવી દઈએ કે ઇવેન્ટના એક વિડિયોમાં કરિના કપૂર ખાન તેની કો-એક્ટ્રેસના સાથે ફિલ્મના હીટ સોંગ “તારીફા” પર ડાન્સ કરતા જોવા મળી રહી છે અને તેના સાથે  સ્ટેજ પર સોનમ કપૂર, સ્વરા ભાસ્કર, શિખા તલસાનિયા, પ્રોડ્યુસર રિયા કપૂર, સુમિત વ્યાસ અને સિંગર બાદશાહ  જોવા મળી રહ્યા છે.

https://instagram.com/p/BjGgQ4pgOfW/?utm_source=ig_embed

‘વીરે દી વેડિંગ’ની સ્ટોરી ચાર છોકરીઓ અને તેમની મિત્રતા પર આધારિત છે ફિલ્મમાં પ્રથમ વખત કરિના અને સોનમની જોડી જોવા મળી રહી છે સાથે સાથે તેમાં સ્વરા ભાસ્કર, શિખા તલસાનિયા અને સુમિત વ્યાસ મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહી છે.

https://instagram.com/p/BjGXARKD4S_/?utm_source=ig_embed

https://instagram.com/p/BjGRvJBD-m1/?utm_source=ig_embed

https://www.instagram.com/p/BjF9c5SnorX/?taken-by=lnstabolly#