Not Set/ કરીનાના આ જેકેટની કિંમત સાંભળી તમારી આંખો થઇ જશે પહોળી…

મુંબઇ કરીના કપૂર ખાનને બોલિવૂડની સ્ટાઈલિશ એક્ટ્રેસ માનવામાં આવે છે.કરીના કપૂર યુવા પેઢીનો ફેસન આઇકોન પણ છે.જ્યાં ફેશનની વાત આવે ત્યાં  યુવાન ગર્લ્સ આ મામલે કરીનાને પોતાનો આદર્શ માને છે. તૈમુરના જન્મ પછી કરીનાનું વજન વધી ગયું હતું. જેના કરીનાએ  તરત જ તેના પર કાબુ મેળવી લીધો હતો અને હવે તો તે પહેલા કરતા પણ […]

Uncategorized

મુંબઇ

કરીના કપૂર ખાનને બોલિવૂડની સ્ટાઈલિશ એક્ટ્રેસ માનવામાં આવે છે.કરીના કપૂર યુવા પેઢીનો ફેસન આઇકોન પણ છે.જ્યાં ફેશનની વાત આવે ત્યાં  યુવાન ગર્લ્સ આ મામલે કરીનાને પોતાનો આદર્શ માને છે.

તૈમુરના જન્મ પછી કરીનાનું વજન વધી ગયું હતું. જેના કરીનાએ  તરત જ તેના પર કાબુ મેળવી લીધો હતો અને હવે તો તે પહેલા કરતા પણ વધુ હોટ લાગે છે.

https://www.instagram.com/p/BoI75qFDbsG/?utm_source=ig_embed

કરીના, અમૃતા અને મલાઈકા અરોરાની ગર્લ ગેંગ ફેશનમાં ખૂબ સક્રિય છે. તેઓ એકથી એક ચડિયાતા ડ્રેસ પહેરે છે.

Related image

તાજેતરમાં કરીના કપૂરની એક જેકેટ ચર્ચાનો વિષય બન્યો છે. જે તેણે યોગા સ્ટુડિયો અથવા જિમમાં પહેરીને જાય છે. તે જાણીતી કંપનીનું જેકેટ છે અને ખણખોદિયાઓએ તેનું કિંમત શોધી કાઢી છે.

https://www.instagram.com/p/BoI7axLj1zI/?taken-by=viralbhayani

કરીનાના આ જેકેટની કિંમત જોઇને તેમે ચોંકી જશો. તે જેકેટ એક લાખ રૂપિયાની છે. આ જેકેટની ચર્ચા હાલ સોશિયલ મીડિયામાં કરવામાં આવી રહી છે.

Related image