ઘણા સમયથી બોલિવૂડની એક્ટર્સ કરિશ્મા કપૂર અને તેનો બોયફ્રેન્ડ સંદીપ બીજ્નેસમૈન સંદીપ તોષનિવાલ સાથે તેનું અફેર ખુબ જ ચર્ચામાં છે.
ખબરઆવી રહી છે કે આ બીજ્નેશમૈનએ અંતે તેની પત્ની સાથે તલાક લઇ લીધું છે. બધાના મનમાં એક જ સવાલ છે કે, શું કરિશ્મા કપૂર ફરી દુલ્હન બનશે?

કરિશ્મા કપૂરે તેના પૂર્વ પતિ સંજય કપૂર સાથે તલાક લઇ લીધું છે. સંજય કપૂર પણ કરિશ્મા કપૂર સાથે તલાક લીધા પછી તેની લાઈફ આગળ વધી ગયાં છે. તે પ્રિયા સચદેવ સંગ લગ્ન કરવાની ખબરો ચર્ચામાં છે.
સંદીપ તોષીવાલ કે પત્ની સાથે તલાક પછી કરિશ્મા કપૂર અને સંદીપ ને લગ્ન માટે ગ્રીન સિંગલ્સ મળી ગયું છે. હવે જોવાનું રહ્યું કે આ કપલ ક્યારે લગ્નના પવિત્ર બંધન સાથે જોડાશે.
