મુંબઇ,
વધતી ઉંમરના સાથે સાથે કેટરીના કૈફની સુંદરતા પણ વધી રહી છે. ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ ફિલ્મમાં તે ખૂબ જ હોટ લાગી રહી હતી અને ફિલ્મના હિરો આમીર ખાન તેના પર આકર્ષિત થયા હતા. આમીરે એમ પણ કહ્યું કે તે કેટરીના કૈફ દ્વારા ભજવવામાં આવેલ સુરૈયા નામના પાત્ર સાથે તેમને પ્રેમ થઇ ગયો છે.

કેટરીનાનો હોટ અને ગ્લેમરસ લૂક ફિલ્મ ‘ઝીરો’માં પણ જોવા મળે છે. મૂવીના હિરો શાહરુખ ખાન કહે છે કે કેટરીના કૈફ એટલી હોટ છે કે તેને અમારે ટબમાં રાખવી પડતી હતી.

ઝીરોમાં કેટરીના કૈફ એક એવી ફિલ્મ અભિનેત્રી બની છે જેમની ચમક દિવસે ને દિવસે ઘટી રહી છે. કેટરીના કૈફ કહે છે કે તે મૂવીમાં ફક્ત એક જ ગીતમાં ગ્લેમરસ અવતાર છે.

કેટરીના કૈફે ફિલ્મમાં તેને લૂકના પર કેટલાક ફોટાઓ સોશિઅલ મીડિયા પર પણ શેર કર્યા છે. તેને તેનો પીળા રંગનો ડ્રેસ ખુબ જ પસંદ આવ્યો છે. કેટરીના કહે છે કે ફિલ્મમાં તેનો આ લૂક કદાચ હોઈ શકે છે.


