Not Set/ કેટી પેરીએ મુંબઈમાં લાઈવ મ્યુઝિક કોન્સર્ટમાં મચાવી ઘમાલ, જુઓ વિડીયો

પોપ સ્ટાર કેટી પેરીએ શનિવારે મુંબઇના ડીવાઈ પાટીલ સ્ટેડિયમ ખાતે લાઇવ મ્યુઝિક કોન્સર્ટમાં શાનદાર પ્રદર્શન આપ્યું હતું. તેણે પોતાના સુપરહિટ ગીતો ગાઈને કોન્સર્ટ ચાર ચાંદ લગાવી દીધા હતા. કેટીના પરફોર્મન્સના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. પ્રદર્શન દરમિયાન કેટીએ ગ્રીન કલરનું આઉટફિટ પહેર્યું હતું, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. […]

Uncategorized
mahi 3 કેટી પેરીએ મુંબઈમાં લાઈવ મ્યુઝિક કોન્સર્ટમાં મચાવી ઘમાલ, જુઓ વિડીયો

પોપ સ્ટાર કેટી પેરીએ શનિવારે મુંબઇના ડીવાઈ પાટીલ સ્ટેડિયમ ખાતે લાઇવ મ્યુઝિક કોન્સર્ટમાં શાનદાર પ્રદર્શન આપ્યું હતું. તેણે પોતાના સુપરહિટ ગીતો ગાઈને કોન્સર્ટ ચાર ચાંદ લગાવી દીધા હતા. કેટીના પરફોર્મન્સના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

પ્રદર્શન દરમિયાન કેટીએ ગ્રીન કલરનું આઉટફિટ પહેર્યું હતું, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ મ્યુઝિક કોન્સર્ટમાં હજારો લોકો તેને જોવા માટે એકત્ર થયા હતા.

Instagram will load in the frontend.

આપને જણાવી દઈએ કે કરણ જોહરે કેટીનું સ્વાગત કરવા માટે વેલકમ પાર્ટી આપી હતી, જેમાં બોલીવુડના ઐશ્વર્યા રાય, અનુષ્કા શર્મા, આલિયા ભટ્ટ સહિતના સ્ટાર્સ હાજર રહ્યા હતા.

Instagram will load in the frontend.

Instagram will load in the frontend.

બોલીવુડની હસ્તીઓ દ્વારા અપાયેલી વેલકમ પાર્ટી અને મ્યુઝિક કોન્સર્ટમાં પરફોર્મ કરી કેટી પણ પરત ફરી હતી. તેણીને મુંબઇ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી, જ્યાં તે ગ્રે કલરના ટ્રેકસૂટમાં જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.