Not Set/ જુઓ photos: કવિતા કૌશિકનો બિકીનીમાં હોટ અંદાજ

મુંબઇ, નાના પડદા પર ચંદ્રમુખી ચૌટાલાની ભૂમિકા નિભાવીને લોકપ્રિય થયેલ એક્ટ્રેસ કવિતા કૌશિક સમય-સમય પર તેના હોટ અને સેક્સી ફોટો તેના સોશિઅલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતી રહે છે. તાજેતરમાં કવિતાએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેનો ફોટો શેર કર્યો છે જેમાં તે બિકીનીમાં જોવા મળી રહી છે. જણાવીએ કે તસ્વીરમાં કવિતાએ વ્હાઈટ બિકીની પહેરી છે અને […]

Entertainment

મુંબઇ,

નાના પડદા પર ચંદ્રમુખી ચૌટાલાની ભૂમિકા નિભાવીને લોકપ્રિય થયેલ એક્ટ્રેસ કવિતા કૌશિક સમય-સમય પર તેના હોટ અને સેક્સી ફોટો તેના સોશિઅલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતી રહે છે.

તાજેતરમાં કવિતાએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેનો ફોટો શેર કર્યો છે જેમાં તે બિકીનીમાં જોવા મળી રહી છે. જણાવીએ કે તસ્વીરમાં કવિતાએ વ્હાઈટ બિકીની પહેરી છે અને સમુદ્ર કિનારે પોઝ આપી રહી છે.

કવિતાના ચાહકોને તેના આ ફોટો ખુબ જ પસંદ આવી રહ્યો છે અને ચાહકો આ ફોતો પર કોમેન્ટ પણ કરી રહ્યા છે એક યુઝરે લખ્યું કે એફઆઈઆરથી સીધી ફાયર, જે એ દર્શાવે છે કે કવિતા તેઓએ હોટ લાગી રહી છે.

કવિતા અવારનવાર તેના ઇન્સ્ટાગ્રામમાં તેના હોટ ફોટો પોસ્ટ કરતી રહે છે. અહીં જુઓ તેના હોટ અને બોલ્ડ ફોટો…