Not Set/ જાણો, 2018ની અત્યાર સુધીની હીટ ફિલ્મો વિશે

મુંબઈ વર્ષ 2018ના ચાર મહિના પુરા થઇ ગયા છે. ત્યારે બોલીવુડની ફિલ્મો બોક્સ ઓફિસ પર સારી કમાણી કરતી જોવા મળી છે. ફિલ્મ પદ્માવત સંજય લીલા ભણસાલીની આ ફિલ્મ વિવાદોથી ઘેરાયેલી હોવા છતાં પણ બોક્સ ઓફિસ પર ઘણી સારી કમાણી કરી છે. આ ફિલ્મનું બજેટ-180 કરોડ હતું અને કમાણી કરી છે 300.26 કરોડની. ફિલ્મ સોનુ કે […]

Entertainment
pl જાણો, 2018ની અત્યાર સુધીની હીટ ફિલ્મો વિશે

મુંબઈ

વર્ષ 2018ના ચાર મહિના પુરા થઇ ગયા છે. ત્યારે બોલીવુડની ફિલ્મો બોક્સ ઓફિસ પર સારી કમાણી કરતી જોવા મળી છે.

Image result for padmavati red bagi

ફિલ્મ પદ્માવત સંજય લીલા ભણસાલીની આ ફિલ્મ વિવાદોથી ઘેરાયેલી હોવા છતાં પણ બોક્સ ઓફિસ પર ઘણી સારી કમાણી કરી છે. આ ફિલ્મનું બજેટ-180 કરોડ હતું અને કમાણી કરી છે 300.26 કરોડની.

Image result for sonu ki titu ki sweety

ફિલ્મ સોનુ કે ટીટુ કી સ્વીટી આ ફિલ્મનું બજેટ 24 કરોડ હતું જયારે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 108.46 કરોડની કમાણી કરી છે.

Image result for tumhari sulu

ફિલ્મ તુમ્હારી સુલુનું બજેટ 17 કરોડનું હતું અને કમાણી કરી 50.84 કરોડની.

Image result for fukrey return

ફિલ્મ ફૂકરે રિટર્ન્સ આ ફિલ્મ 30 કરોડના બજેટના બનાવવામાં આવી હતી. બોક્સ ઓફિસ પર 120.83 કરોડની કમાણી કરી હતી.

Related image

ફિલ્મ રેડ આ ફિલ્મમાં અજય દેવગણને એક અધિકારીના રૂપમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ 35 કરોડના બજેટમાં તૈયાર કરવામાં આવી હતી અને આ ફિલ્મ અત્યાર કુલ 101.54 કરોડની કમાણી કરી છે અને હાલમાં પણ આ ફિલ્મ સિનેમાઘરોમાં ચાલી રહી છે.

Image result for bagi2

ફિલ્મ બાગી-2 આ ફિલ્મનું કુલ બજેટ 75 કરોડનું હતુ અને આ ફિલ્મની ટોટલ કમાણી 155.65 કરોડની કરી ચુકી છે અને હલમાં પણ સિનેમાઘરોમાં જોવા મળી રહી છે.

Image result for film october varun dhawan

ફિલ્મ ઓક્ટોબર 30 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે કુલ 44.10 કરોડની કમાણી કરી છે અને હાલમાં પણ સિનેમાઘરોમાં ચાલી રહી છે.