Not Set/ જુઓ, ટીવી શો “કુંડલી ભાગ્ય”ની એક્ટ્રેસનો #KikiChallenge વીડીયો..

મુંબઈ ‘કુંડલી ભાગ્ય’ માં પ્રીતાની ભૂમિકામાં જોવા મળતી શ્રદ્ધા આર્યા સોશિયલ મીડિયા પર વાઇરલ ‘કીકી ચેલેન્જ‘ સ્વીકારી અને તેનો વીડીયો પોસ્ટ કર્યો છે. વિડીયો શેર કરતાની સાથે એવી પણ ચેતવણી આપી કે લોકો તેને ટ્રાય ન કરે કારણ કે તે રિસ્કી છે. શ્રદ્ધાએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘હું વચન આપું છું કે અત્યાર સુધી આ […]

Trending Entertainment Videos

મુંબઈ

‘કુંડલી ભાગ્ય’ માં પ્રીતાની ભૂમિકામાં જોવા મળતી શ્રદ્ધા આર્યા સોશિયલ મીડિયા પર વાઇરલ કીકી ચેલેન્જ સ્વીકારી અને તેનો વીડીયો પોસ્ટ કર્યો છે. વિડીયો શેર કરતાની સાથે એવી પણ ચેતવણી આપી કે લોકો તેને ટ્રાય ન કરે કારણ કે તે રિસ્કી છે.

શ્રદ્ધાએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘હું વચન આપું છું કે અત્યાર સુધી આ સૌથી ખોટો #KikiChallenge છે. તે લોકોને દાદ આપવા માગું છું કે જે લોકોએ આ ચેલેન્જને પૂર્ણ કર્યું છે. ‘ તેણે એમ પણ લખ્યુ હતું કે વ્યસ્ત માર્ગો પર તે સહેજ જોખમ હોવા છતાં પણ ટ્રાય કરવાનો પ્રયાસ ન કરે. જો આપણે ફિલ્મ બિઝનેશમાં છીએ તો આપણે જાણીએ છીએ કે કેવી રીતે આ બધું સલામત રીતે કરવામાં આવે છે. (તેમ છતાં પણ ભૂલ થઇ શકે છે.), હું કોઈને પણ ટ્રાય કરવા માટે નહીં કહું..

જુઓ વીડીયો..

https://instagram.com/p/Bl8OrU9HNQK/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control

shraddha arya ki ki challenge के लिए इमेज परिणाम

shraddha arya ki ki challenge के लिए इमेज परिणाम