Not Set/ જુઓ, જયારે મનીષ મલ્હોત્રાના ફલોરલ ગાઉનમાં રેમ્પ પર ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન

મુંબઈ તમે ઐશ્વર્યા રાય બચ્ચનને રેમ્પ પર ચાલતા ખૂબ ઓછી જોઈ હશે. આવામાં જ્યારે એશ રેમ્પ પર આવે છે તો સીધી વાત છે કે લોકોની આંખો તેને જોતી જ રહી જાય. ઐશ્વર્યાએ કંઈક આવો જ જાદુ ચલાવ્યો દોહામાં ફેશન વીકએન્ડ ઇન્ટરનેશનલ 2018 પર રેમ્પ વોક કરીને. મનીષ મલ્હોત્રાના ક્રિએશન્સ માટે શો સ્ટોપર બનેલ ઐશ્વર્યા રાય […]

Fashion & Beauty Entertainment

મુંબઈ

તમે ઐશ્વર્યા રાય બચ્ચનને રેમ્પ પર ચાલતા ખૂબ ઓછી જોઈ હશે. આવામાં જ્યારે એશ રેમ્પ પર આવે છે તો સીધી વાત છે કે લોકોની આંખો તેને જોતી જ રહી જાય. ઐશ્વર્યાએ કંઈક આવો જ જાદુ ચલાવ્યો દોહામાં ફેશન વીકએન્ડ ઇન્ટરનેશનલ 2018 પર રેમ્પ વોક કરીને.

Image result for Aishwarya Ramp in doha

મનીષ મલ્હોત્રાના ક્રિએશન્સ માટે શો સ્ટોપર બનેલ ઐશ્વર્યા રાય બચ્ચન અને એશનો ફ્લોરલ અવતાર તેમના ચાહકોને દિવાના બનાવી દીધા હતા.

मनीष मल्होत्रा के लिए शो स्टॉपर

ઐશ્વર્યાએ ઓફ-વાઈટ અને રેડ કલરનું ફ્લોરલ ગાઉન પહેર્યું હતું.  આ ગાઉનની ખાસ વાત એ હતી કે આમાં ફ્લોરલ લોન્ગ ટ્રેલ, જમીન પર અડતું કેપ સ્લીવ્સ અને લો એન્ડ બ્રોડ નેકલાઇન. આ ગાઉન પર ખુબ જ સરસ વર્ક કરવામાં આવ્યું હતું.

Image result for Aishwarya Ramp in doha

આ આઉટફિટ જેટલું સુંદર હતું એટલું જ વધારે સુંદરતાથી અને એલિગેંસના સાથે ઐશ્વર્યાએ આને કેરી કર્યું હતું અને એ વાતમાં કોઈ શક નથી કે આ આઉટફિટમાં ઐશ્વર્યા પરી જેટલી સુંદર લાગી રહી હતી.

Image result for Aishwarya Ramp in doha

ઐશ્વર્યાના ફેવરેટ મેકઅપ આર્ટિસ્ટ મિકી કોન્ટ્રેક્ટરે એશના ફલોરલ ગાઉનથી મેચિંગ મેકઅપ કર્યો હતો અને સાથે જ એશનું બ્લુ કલરનું ફલોરલ હેડગિઅર પણ  તેમના લૂકમાં ચાર ચાંદ લગાવી રહ્યું હતું.

Image result for Aishwarya Ramp in doha

ઐશ્વર્યા અને અભિષેકની દીકરી  પણ આ મોકા પર તેની મમ્મી સાથે જોવા મળી હતી. એશ અને આરાધ્યા બંને એક જેવા ડ્રેસમાં ખુબ જ સુંદર લાગી રહ્યા હતા.

Image result for Aishwarya Ramp in doha

Image result for Aishwarya Ramp in doha