Not Set/ વાંચો, વર્ષ ૨૦૧૮નું અર્થશાસ્ત્રનું નોબેલ મળશે અમેરિકાના આ બે પ્રોફેસરને

સ્ટોકહોમ રોયલ સ્વીડિશ એકેડમી ઓફ ઈકોનોમિક્સે જળવાયુ પરિવર્તન અને આર્થિક વિકાસ પર શોધ માટે વિલિયમ નોરઘોસ અને પોલ રોમરના નામની જાહેરાત કરી છે. BREAKING NEWS: ⁰The Royal Swedish Academy of Sciences has decided to award the Sveriges Riksbank Prize in Economic Sciences in Memory of Alfred Nobel 2018 to William D. Nordhaus and Paul M. […]

Top Stories World Trending

સ્ટોકહોમ

રોયલ સ્વીડિશ એકેડમી ઓફ ઈકોનોમિક્સે જળવાયુ પરિવર્તન અને આર્થિક વિકાસ પર શોધ માટે વિલિયમ નોરઘોસ અને પોલ રોમરના નામની જાહેરાત કરી છે.

અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં પોતાના યોગદાન માટે આ વર્ષે અમેરિકાના બે અર્થશાસ્ત્રીઓને નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે બંને વૈજ્ઞાનિકોને 90 લાખ સ્વીડિશ ક્રોનર એટલે કે આશરે ૭.૩૫ કરોડ રૂપિયા આપવામાં આવશે.