મુંબઈ
સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ફિલ્મ ‘બદલા’ની શૂટિંગ માટે પહોંચ્યા બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન એક વ્યકતીએ સલમાન ખાન સમજી લીધા, અમિતાભએ પોતે આ અંગેની માહિતી ટ્વિટ કરી જણાવી હતી. બિગ બીએ લખ્યું હતું કે, “જ્યારે ગ્લાસગોના રસ્તા પર હું જઈ રહ્યો હતો ત્યારે મારા પાસે એક કાર આવીને ઉભી રહી અને અંદર બેઠેલા માણસે મને કહ્યું કે સલમાન ખાન કેમ છો..?
T 2850 – I walk the street of Glasgow by myself .. until a car drives by and occupant yells out .. " hey Salman Khan how you doin' .. " pic.twitter.com/RJ5neJXBaj
— Amitabh Bachchan (@SrBachchan) June 27, 2018
અમિતાભ બચ્ચનના આ ટ્વીટર પર જબરદસ્ત રિએક્શન જોવા મળ્યું હતું. ઘણા યુઝરે સલમાન ખાન કરતાં અમિતાભને વધુ હેન્ડસમ કહ્યું હતા.
T 2849 – Structures we build last forever when treated with the intent for them to last .. build well, care well !
True for life too .. no ? pic.twitter.com/vsu38WGEWp— Amitabh Bachchan (@SrBachchan) June 26, 2018
આપને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન સાથે સુજોય ઘોષ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘બદલા’માં તાપસી પન્નુ પણ જોવા મળશે. ફિલ્મ બદલા ફિલ્મની વાતો પર અમિતાભ બચ્ચનના સતત Instagram પર શેર કરી રહ્યાં છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનનો રોલ ખૂબ જ રસપ્રદ છે.
