પ્રખ્યાત ટીવી અભિનેત્રી હિના ખાન હાલમાં માલદીવમાં વેકેશનની મજા માણી રહી છે. તે બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ અને તેના પરિવાર સાથે રજા માણી રહી છે. હિના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેણે તેની ઘણી તસવીરો અને વીડિયો શેર કર્યા છે, જે ઇન્ટરનેટ પર વાયરલ થાય છે.

હિના ખાને ઈન્સ્ટાગ્રામ સ્ટેટસ પર તેના પિતા સાથે ફોટો શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું- ડેડી કૂલ.

હિના ખાન માલદીવમાં શાનદાર લુકમાં જોવા મળી હતી. તેના બ્લુ કલરના ડ્રેસ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. તેમનું કહેવું છે કે હિના દરેક પ્રસંગે તેની સ્ટાઇલની પૂરેપૂરી કાળજી લે છે.

નોંધપાત્ર વાત એ છે કે હિના ખાન પહેલા ઘણા સેલેબ્સ માલદીવમાં વેકેશન મનાવતા જોવા મળ્યા હતા. હવે હિનાનું નામ પણ આ લિસ્ટમાં શામેલ થઈ ગયું છે.

હિના ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને સતત તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.

હિના ખાન તેના પરિવાર અને બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે માલદીવ વેકેશન પર છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
