સિડની,
ઓસ્ટ્રેલિયાની ધરતી પર પહેલીવાર કોઈ દ્વિપક્ષીય વન-ડે શ્રેણી અને ટેસ્ટ સિરીઝ જીત્ય બાદ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેઓના પત્ની અનુષ્કા શર્મા ઓસ્ટ્રેલિયન ઓપનની મજા માનવા માટે પહોચ્યા હતા.
વીઆઈપી હરોળમાં બેસીને કોહલી અને અનુષ્કાએ મેચ નિહાળી હત અને મેચ સમાપ્ત થાય બાદ દિગ્ગ્ન ટેનિસ પ્લેયર રોજર ફેડરર સાથે ફોટો ખેચાવ્યો હતો.
જો કે આ ફોટો ખેચવ્યા બાદ અનુષ્કા શર્મા ખુબ ટ્રોલ થઇ ગઈ છે.
https://twitter.com/AustralianOpen/status/1086534878877802497
ઓસ્ટ્રેલિયન ઓપનના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ દ્વારા પણ ફેડરર, કોહલી અને અનુષ્કા શર્માની એક તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, “ત્રણ લિજેન્ડ, એક ફોટો”.
You did a lengen….wait for it…dary mistake in the caption there !
— The Lying Lama 2.0 (@KyaUkhaadLega) January 19, 2019
જો કે ત્યારબાદ અનુષ્કા શર્માને યુઝર્સ દ્વારા ટ્રોલ કરવામાં આવી રહી છે. જેમાં યુઝરે લખ્યું હતું કે, અનુષ્કા શર્મા કઈ રીતે દિગ્ગજ છે”.
😂😂😂 pic.twitter.com/iZ0yOdiF46
— RAAZ ARYA (@Raaz_arya_) January 20, 2019
અનુષ્કા લિજેન્ડ છે તો હું દેશનો PM છું
If Anushka is a legend then I am prime minister of India ! 😂
— 🇮🇳 Vinayak Uttarkar 🇮🇳 (@VinayakUttarkar) January 19, 2019
Three legends ,one photo😁 pic.twitter.com/j80Y2pks4v
— Boogie Woogie (@_BoogieWoogiee_) January 19, 2019
અત્રે ઉલ્લેખનીય છે કે, કોહલીએ આ ફોટો પોતાનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા હતા અને નીચે મુજબનું કેપ્શન લખ્યું હતું.
What a day at the Australian open. ❤😍👌👌 An amazing way to finish the Australian summer. Forever grateful🙏😇❤#ausopen pic.twitter.com/fqOiekjH3F
— Virat Kohli (@imVkohli) January 19, 2019
ઓસ્ટ્રેલિયન ઓપનમાં શું દિવસ રહ્યો છે…ઓસ્ટ્રેલિયન ઉનાળો અદભુત રીતે સમાપ્ત થયો..કાયમ માટે ઋણી રહીશ..
