લખનઉ,
બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતી પર ભાજપના ધારાસભ્ય સાધના સિંહ દ્વારા કરવામાં આવેલી આપત્તિજનક ટિપ્પણી મામલે હવે તેઓની મુશ્કેલીઓ વધી શકે છે.
આ ટિપ્પણી મામલે હવે રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) ભાજપના આ મહિલા MLA ને નોટિસ પાઠવી શકે છે.
BJP MLA Sadhna Singh had yesterday said about Maywati, "jis din mahila ka blouse, petticoat, saari phat jaaye, wo mahila na satta ke liye aage aati hai. Usko pure desh ki mahila kalankit maanti hai. Wo to kinnar se bhi jyada badtar hai, kyunki wo to na nar hai, na mahila hai." https://t.co/SSKUG2Nn1F
— ANI (@ANI) January 20, 2019
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા સાધના સિહે માયાવતી પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, “બસપા પ્રમુખ ન તો મહિલા લાગે છે ન કોઈ પુરુષ”.
#WATCH:BJP MLA Sadhna Singh says about BSP chief Mayawati, "jis din mahila ka blouse, petticoat, saari phat jaaye, wo mahila na satta ke liye aage aati hai. Usko pure desh ki mahila kalankit maanti hai.Wo to kinnar se bhi jyada badtar hai, kyunki wo to na nar hai, na mahila hai." pic.twitter.com/w3Cdizd8eR
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 19, 2019
ગેસ્ટ હાઉસ કાંડ અંગે જણાવતા તેઓએ કહ્યું, “જે મહિલાનું આટલું મોટું ચીરહરણ હોય, તે સત્તા માટે આગળ આવતા નથી. તેઓનું તમામ વસ્તુઓ લુંટાઈ ગયું હોય, પરંતુ ત્યારે પણ એવા લોકો ખુરશી માટે અપમાન પણ પી લીધું છે. તે તો એક કિન્નર કરતા પણ ખરાબ છે કારણ કે, તેઓ તો ના કોઈ મહિલા છે કે કોઈ પુરુષ છે”.
મહત્વનું છે કે, સાધના સિંહ એ ભારતીય જનતા પાર્ટી તરફથી ચંદૌલી જિલ્લાની મુગલસરાય વિધાનસભા બેઠક પરથી MLA છે.
