Not Set/ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા દિશા પટણી થઇ ટ્રોલ, Video

મુંબઈ બોલીવુડ સ્ટાર ઘણી વાર એવા વિડીયો અને ફોટોના કારણે સોશિયલ મીડિયામાં ચર્ચાતા હોય છે ત્યારે હાલમાં શ્રીદેવી,અર્જુન કપૂર, શિલ્પા શેટ્ટી બાદ હવે ચર્ચામાં આવી છે ફિલ્મ ‘બાગી-2‘ની એક્ટ્રેસ દિશા પાટની તેની ફિલ્મ બાગી-2 બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વિડીયોના કારણે ચર્ચામાં આવી છે. તમને જણાવી દઈએ કે, વાયરલ થયેલા વિડીયોમાં દિશા તેના કોરિયોગ્રાફર […]

Entertainment Videos

મુંબઈ

બોલીવુડ સ્ટાર ઘણી વાર એવા વિડીયો અને ફોટોના કારણે સોશિયલ મીડિયામાં ચર્ચાતા હોય છે ત્યારે હાલમાં શ્રીદેવી,અર્જુન કપૂર, શિલ્પા શેટ્ટી બાદ હવે ચર્ચામાં આવી છે ફિલ્મબાગી-2ની એક્ટ્રેસ દિશા પાટની તેની ફિલ્મ બાગી-2 બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વિડીયોના કારણે ચર્ચામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, વાયરલ થયેલા વિડીયોમાં દિશા તેના કોરિયોગ્રાફર સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે કે જેનો વિડીયો વાયરલ થયો છે. પરંતુ દિશા બીજા વીડિયોના જેમ આ વિડીયોમાં પણ ટ્રોલિંગથી પોતાને નથી બચાવી શકી.

આ વિડીયો જોઇને તેના ફ્રેન્સે ઘણા સવાલો ઉઠાવ્યા છે. જેમકે એક ફ્રેન્સ  કોમેન્ટ કરતા જણાવ્યું કે, કમ સે કમ તેણે ડ્રેસ તો સારો પહેર્યો છે તો બીજાએ તો તેની તુલના સ્પાઈડરમેન સાથે કરી નાખી. દિશાના આ વાયરલ થયેલા વિડીયોને 13 લાખ કરતા પણ વધારે લોકોએ જોયો છે. વિડીયોમાં દિશા રિમિક્સ સોંગ પર લોકિંગ કરતા જોવા મળી રહી છે.

https://instagram.com/p/BiRouQilDaC/?utm_source=ig_embed