Not Set/ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર આ રીતે નજર આવી મલ્લિકા શેરાવત, photos

  કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થઈ ચુક્યું છે અને કાલે રેડ કાર્પેટ પર બોલિવુડની એક્ટ્રેસ દીપિકા પાદુકોણ, કંગના રનૌત, હુમા કુરૈશી અને મલ્લિકા શેરાવત જેવી અભિનેત્રીઓ 10 મે ના રોજ કાન્સના રેડ કાર્પેટ પર નજર આવી હતી. અભિનેત્રી મલ્લિકા શેરાવત દર વર્ષે કાન્સમાં ચર્ચામાં આવતી રહે છે  અને આ વર્ષે પણ તે ચર્ચમાં આવી છે […]

Entertainment

 

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થઈ ચુક્યું છે અને કાલે રેડ કાર્પેટ પર બોલિવુડની એક્ટ્રેસ દીપિકા પાદુકોણ, કંગના રનૌત, હુમા કુરૈશી અને મલ્લિકા શેરાવત જેવી અભિનેત્રીઓ 10 મે ના રોજ કાન્સના રેડ કાર્પેટ પર નજર આવી હતી. અભિનેત્રી મલ્લિકા શેરાવત દર વર્ષે કાન્સમાં ચર્ચામાં આવતી રહે છે  અને આ વર્ષે પણ તે ચર્ચમાં આવી છે મલ્લિકા અહીયા Sorry Angel ફિલ્મની સ્ક્રીનિંગમાં આવી હતી.

https://www.instagram.com/p/Bim0sNUhzW_/?taken-by=filmy_monkey#

મલ્લિકા શેરાવત આ ફેસ્ટિવલમાં એક એનજીઓના રીપ્રેઝન્ટ કરી રહી હતી. આ એનજીઓ ભરતમાં ચાઈલ્ડ ટ્રાફિકિંગ અને બાળ શોષણ માટે કામ કરે છે. મલ્લિકા આ એનજીઓ સાથે ઘણા સમયથી જોડાયેલી છે.

https://instagram.com/p/Bim0sNUhzW_/?utm_source=ig_embed

આપને જણાવી દઈએ કે કાલે આ ફેસ્ટિવલમાં મલ્લિકાએ Tony Wardનો ડીઝાઇન કરેલું ગાઉન પહેર્યું હતું અને આ ગાઉનમાં તે ખુબજ સુંદર લાગી રહી હતી અને આ ગાઉન તેને પેરિસના ટોપ સ્ટાઇલિસ્ટ Wil Ariyametheના રેડ કર્પેટ માટે તૈયાર કરાવ્યું હતું. મલ્લિકા કાન્સમાં જોડ્યાના થોડા દિવસ પહેલાં તે ભારત આવી હતી અને ભારતામાં તે થોડા દિવસ રહી હતી. મલ્લિકા ઘણીવાર ભારતમાં  જિમની બહાર જોવા મળી હતી.

https://instagram.com/p/BinGCWxge2l/?utm_source=ig_embed

મલ્લિકાની ફિલ્મો વિશે વાત કરીએ તો  2015માં ‘ડર્ટી પોલિટિક્સ’ ફિલ્મમાં જોવા મળી હતી અને ત્યારબાદ તે ચીની ફિલ્મ ‘ટાઇમ રાઇડર્સ’ કે જે 2016માં આવી હતી તેમાં જોવા મળી હતી.

https://instagram.com/p/BimH_FqFdpi/?utm_source=ig_embed

https://instagram.com/p/BikFJmIlnRJ/?utm_source=ig_embed

https://instagram.com/p/BigkkHHg9mq/?utm_source=ig_embed

https://instagram.com/p/Bii-HsXF4f0/?utm_source=ig_embed