Not Set/ બેકલેસ ગાઉનમાં શોપિંગ કરતા જોવા મળી મલ્લિકા શેરાવત, Video Viral

મુંબઈ એક્ટ્રેસ મલ્લિકા શેરાવતે ફિલ્મોમાં ઘણા સમય પહેલા જોવામાં આવી હતી તે ઘણા સમયથી ફિલ્મો જોવા મળી નથી પરંતુ તે સોશિયલ મીડિયાના કારણે અવારનવાર ચર્ચાનો વિષય બની જાય છે. તાજેતરમાં મલ્લિકાનો એક વીડીયો વાયરલ થઇ રહ્યો છે જેના કારણે તે ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે. આપને જણાવી દઈએ કે વીડીયોમાં મલ્લિકા શેરાવત  શોપિંગ કરતા […]

Entertainment Videos

મુંબઈ

એક્ટ્રેસ મલ્લિકા શેરાવતે ફિલ્મોમાં ઘણા સમય પહેલા જોવામાં આવી હતી તે ઘણા સમયથી ફિલ્મો જોવા મળી નથી પરંતુ તે સોશિયલ મીડિયાના કારણે અવારનવાર ચર્ચાનો વિષય બની જાય છે. તાજેતરમાં મલ્લિકાનો એક વીડીયો વાયરલ થઇ રહ્યો છે જેના કારણે તે ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે.

આપને જણાવી દઈએ કે વીડીયોમાં મલ્લિકા શેરાવત  શોપિંગ કરતા જોવા મળી રહી છે. જો કે તે શોપિંગ કરી રહી છે તેના કારણે તે ચર્ચાનો વિષય નથી પણ તે જે બેકલેસ ગાઉન પહેર્યું છે તેનાથી તે ચર્ચામાં છવાઈ ગઈ છે. મલ્લિકાએ પહેરેલુ બ્લેક ગાઉનમાં તે અત્યંત હોટ લાગી રહી છે. એક્ટ્રેસઓ આ અંદાજ તેના ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

https://www.instagram.com/p/Bn3G38JBvjv/?taken-by=mallikasherawat