Not Set/ આ હોટ ડ્રેસ પહેરવા પર ટ્રોલ થઇ ખુશી કપૂર, લોકોએ કરી અપમાનજનક કમેન્ટ

મુંબઈ દિવગંત અભિનેત્રી શ્રીદેવીની પુત્રીએ હાલમાં જ એક શિમરિંગ હોટ ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી રહી હતી. જહાનવી કપૂર બાદ હવે તેની બહેન ખુશી કપૂર પણ પોતાના કપડાને લઈને ટ્રોલ થઈ છે. https://www.instagram.com/p/BoYfBU-BZch/?utm_source=ig_embed ખુશી કપૂરના આ લૂકની ઈન્ટરનેટ પર ઘણા લોકોએ પ્રશંસા કરી છે અને કહ્યુ કે તે અન્ય […]

Trending Entertainment

મુંબઈ

દિવગંત અભિનેત્રી શ્રીદેવીની પુત્રીએ હાલમાં જ એક શિમરિંગ હોટ ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી રહી હતી. જહાનવી કપૂર બાદ હવે તેની બહેન ખુશી કપૂર પણ પોતાના કપડાને લઈને ટ્રોલ થઈ છે.

https://www.instagram.com/p/BoYfBU-BZch/?utm_source=ig_embed

ખુશી કપૂરના આ લૂકની ઈન્ટરનેટ પર ઘણા લોકોએ પ્રશંસા કરી છે અને કહ્યુ કે તે અન્ય સ્ટાર કિડ્‌સને માત આપી રહી છે. લાગે છે કે ખુશીનો આ હોટ લુક કેટલાક લોકોને પસંદ નથી પડ્યો અને તેમણે ખુશી કપૂરને ખરાબ રીતે ટ્રોલ કરી દીધી. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે એક ટ્રોલરે દિવગંત અભિનેત્રી શ્રીદેવીને જ વચ્ચે ખેંચી લીધી અને કોમન્ટ કરી દીધી કે શ્રીદેવીના ગયા પછી ખુશી ખોટા રવાડે ચઢી ગઈ છે.

https://www.instagram.com/p/BoYe8gEh4Mh/?utm_source=ig_embed

કેટલાક ટ્રોલર્સે તો આ વાતને લઈને ખુશીની મજાક પણ ઉડાવી અને કહ્યુ કે તે કેટલુ એક્સપોઝ કરી રહી છે.  અન્ય એક ટ્રોલર્સે લખ્યુ કે આખરે આમને એવુ કેમ લાગે છે કે તે પોતાના શરીરને ખુલ્લુ મુકશે તો ફેમસ થઈ જશે? જો કે માનવુ પડશે ખુશી જહાનવી કરતા ખૂબ જ સુંદર છે.

https://www.instagram.com/p/BoYe3ZaBKea/?utm_source=ig_embed

https://www.instagram.com/p/BoYetKTBLjY/?utm_source=ig_embed

એક ટ્રોલરે કહ્યુ હતું કે, જો શ્રીદેવી આજે અહીં હોત તો તે પોતાની પુત્રીઓને આ પ્રકારના કપડા ન પહેરવા દેતી.  મહત્વનુ છે કે, આ પહેલા ખુશીની બહેન જ્હાન્વી કપુર પણ કપડાને લઈને ટ્રોલરનો શિકાર થઈ ચુકી છે.

Khushi Kapoor trolled

Khushi Kapoor trolled

Khushi Kapoor trolled