પદ્માવતી ફિલ્મ પછી હવે ‘ટાઈગર જિંદા હૈ’ ફિલ્મ વિરોધનાં વંટોળમાં સપડાઈ છે. MNS લીડર શાલિની ઠાકરેએ ધમકી આપી છે. સલમાનખાનની ફિલ્મ ‘ટાઈગર જિંદા હૈ’ ફિલ્મ અને મરાઠી ફિલ્મ ‘દેવા’ ની ડેટ એક સાથે રિલીઝ થવાની છે. સલમાનની ફિલ્મના લીધે મરાઠી ફિલ્મને પ્રાઈમ ટાઇમ શો નથી મળ્યાં. આ વાતને લઈને MNS લીડર શાલિની ઠાકરેએ ધમકી આપી છે કહ્યું છે કે, મરાઠી ફિલ્મને પ્રાઈમ ટાઇમ શો મળવા જોઈએ.
Marathi films must be given prime time shows. 'Deva' wasn't given screen space against 'Tiger Zinda Hai'. If Hindi film industry takes screen space at expense of Marathi films, we'll oppose it. Haven't threatened anyone, want screen space for Deva: Shalini Thackeray, MNS leader pic.twitter.com/tvrOtTg2MN
— ANI (@ANI) December 19, 2017
શાલિનીએ કહ્યું કે, મરાઠી ફિલ્મ ‘ દેવા’ ને ‘ટાઈગર જિંદા હૈ‘ કરતા વધારે સ્ક્રિનસ્પેસ નહિ આપવામાં આવ્યું. જો હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી મરાઠી ફિલ્મના ખર્ચા પર સ્ક્રીન સ્પેસ લે છે. તો અમે તેનો વિરોધ કરીશું..
