Not Set/ માઈકલ જેક્સનના પિતા જૉ જેક્સનનું 89 વર્ષની ઉંમરે થયું નિધન

માઈકલ જેક્સનના પિતા જૉ જેક્સન 89 વર્ષની ઉંમરમાં મૃત્યુ પામ્યા છે. તેઓ ટ્રીમિનલ કેન્સરની બીમારીના ભોગ બન્યા હતા અને કેટલાક સમયથી લાસ વેગાસની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. તેમના પરિવારના સભ્યોએ આ સમાચાર સોશિયલ મીડિયા પર કંફર્મ કર્યા છે. Disgusted by some of the comments I’m reading about my grandpa Joe by those who didn’t even know […]

Entertainment
mahi yt માઈકલ જેક્સનના પિતા જૉ જેક્સનનું 89 વર્ષની ઉંમરે થયું નિધન

માઈકલ જેક્સનના પિતા જૉ જેક્સન 89 વર્ષની ઉંમરમાં મૃત્યુ પામ્યા છે. તેઓ ટ્રીમિનલ કેન્સરની બીમારીના ભોગ બન્યા હતા અને કેટલાક સમયથી લાસ વેગાસની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.

તેમના પરિવારના સભ્યોએ આ સમાચાર સોશિયલ મીડિયા પર કંફર્મ કર્યા છે.

2015માં તેમને સ્ટ્રોક અને હાર્ટ એટેક થયું હતું. તેમના ચોથા પુત્રજરમેનએ ડેલી મેલને જણાવ્યું હતું કે, તેમના મૃત્યુ પહેલાં તેમના પિતાએ સૌને મળવાનું બંધ કરી દીઓધુ હતું. 19 જૂનના રોજતેમને તેમના પિતાને મળવાની પરવાનગી મળી. કોઇને પણ આ વાતની ખબર નહતી. અમારા પિતાને જોવા માટે અમને ભીખ માગવી પડી અને દલીલ કરવી પડતી હતીજે આવા સમયે થવું ન જોઈએ.

24 જૂનેજૉ જેક્સને પોતાના ટ્વિટર હેન્ડલ સાથે ટ્વિટ કર્યું હતું કે, “મેં જીતને સૂર્યાસ્ત નહી દેખ પાઉંગા , ઉસસે જ્યાદા મેને દેખે હૈ. જબ જિસકા સમય આતા હૈ તબ સૂર્યોદય હોતા હૈ અને ઓર આપકો અચ્છા લગે યા ના લગે લેકિન સમય આને પર સૂર્યાસ્ત ભી હોતા હૈ.

જો કે  માઇકલ જેક્સનની પુત્રી પેરિસ જેક્સનનું માનવું છે કે, આ ટ્વીટર તેના દાદાજી એ નથી કર્યું તેને ટ્વિટર કરીને જણાવ્યું કે યહ એક ખુબસુરત ટ્વીટર હૈ લેકિન યહ દેખ મેં ઉદાસ હો જાતિ હું કી જો ભી ઉસ એકાઉન્ટ કો સંભાલ રહા હૈ ઉસને મોકે ક ફાયદા ઉઠાયા હૈ. મેરે દાદાજીને યહ ટ્વીટર નહી કિયા. મુજે નહી લગતા કી ઉન્હોને અપના એકાઉન્ટ કભી યુઝ કિયા હૈ.