Not Set/ Photos:એકવાર ફરી જોવા મળ્યો મોનાલિસાનો ગ્લેમરસ અંદાજ

ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી મોનાલિસા સોશિયલ મીડિયા પરની તેની તસ્વીરોથી અવારનવાર ચર્ચામાં છવાયેલી રહે છે અને તેના ચાહકોને ખુશ કરતી રહે છે. મોનાલિસાએ તાજેતરમાં તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ તેમના ગ્લેમરસ ફોટો શેર કર્યા છે. મોનાલિસાએ ફોટા શેર કરતા લખ્યું કે If You Want To Be “HAPPY “ …. “Be” ….. #happy #behappy #thursdaymotivation #thursdayvibes […]

Entertainment

ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી મોનાલિસા સોશિયલ મીડિયા પરની તેની તસ્વીરોથી અવારનવાર ચર્ચામાં છવાયેલી રહે છે અને તેના ચાહકોને ખુશ કરતી રહે છે.

મોનાલિસાએ તાજેતરમાં તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ તેમના ગ્લેમરસ ફોટો શેર કર્યા છે.

મોનાલિસાએ ફોટા શેર કરતા લખ્યું કે If You Want To Be “HAPPY “ …. “Be” ….. #happy #behappy #thursdaymotivation #thursdayvibes

આપને જણાવી દઈએ કે મોનાલિસાએ તેના શો ‘નજર’થી ઘર-ઘરમાં એક અલગ ઓળખ બનાવી ચુકી છે. મોનાલિસા શોમાં ડાયનની ભૂમિકા ભજવી રહી છે.