Not Set/ મોની રોયના ગ્લેમરસ ફોટા સોશિયલ મીડિયામાં થયા વાયરલ, જુઓ…

મુંબઈ મોની રોય નાના પડદાની એ અદાકારાઓમાં સમાવેશ કરે છે જેમને બોલિવૂડ સુધીમો સફર નક્કી કર્યો છે. કેમકે સાસ ભી કભી બાહુ થી ટીવી સીરીયલથી શરૂઆત કરનાર મોની રોયનું બોલિવૂડ ડેબ્યુ ખુબ જ જબરદસ્ત થયું છે. તેની પહેલી ફિલ્મ ગોલ્ડ 100 કરોડ ક્લબમાં શામિલ થઇ છે. મોની રાય સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે […]

Entertainment
arn મોની રોયના ગ્લેમરસ ફોટા સોશિયલ મીડિયામાં થયા વાયરલ, જુઓ...

મુંબઈ

મોની રોય નાના પડદાની એ અદાકારાઓમાં સમાવેશ કરે છે જેમને બોલિવૂડ સુધીમો સફર નક્કી કર્યો છે. કેમકે સાસ ભી કભી બાહુ થી ટીવી સીરીયલથી શરૂઆત કરનાર મોની રોયનું બોલિવૂડ ડેબ્યુ ખુબ જ જબરદસ્ત થયું છે. તેની પહેલી ફિલ્મ ગોલ્ડ 100 કરોડ ક્લબમાં શામિલ થઇ છે.

1540208110 812 મોની રોયના ગ્લેમરસ ફોટા સોશિયલ મીડિયામાં થયા વાયરલ, જુઓ...

મોની રાય સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે અને તે તેના હોટ ફોટો અવારનવાર શેર કરતી રહે છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 6 લાખ કરતા વધુ ફોલોવર્સ છે.

1540208131 2329 મોની રોયના ગ્લેમરસ ફોટા સોશિયલ મીડિયામાં થયા વાયરલ, જુઓ...

નાના પડદા પર મોની ઘણા વર્ષોથી સક્રિય છે પરંતુ તેને એકતા કપૂરનો શો નાગિનથી સૌથી વધુ ફેમ મળી હતી. આ શોમાં તે એક ઈચ્છાધારી નાગિનનો રોલ નિભાવ્યો હતો.

1540208177 7125 મોની રોયના ગ્લેમરસ ફોટા સોશિયલ મીડિયામાં થયા વાયરલ, જુઓ...

ટીવી પર પરંપરાગત કપડાંમાં જોવા મળતી મોની રોય સોશિયલ મીડિયા પર ખુબ જ ગ્લેમર અને હોટ ફોટા શેર કરે છે. તેની તસ્વીરો પર લાખો લાઈક્સ અને કોમેન્ટ્સ આવે છે.

1540208197 7349 મોની રોયના ગ્લેમરસ ફોટા સોશિયલ મીડિયામાં થયા વાયરલ, જુઓ...

ફિલ્મ ગોલ્ડ કર્યા પછી હવે મોની રોય અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં એક નેગેટિવ રોલ કરતા નજરે પડશે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મુખ્ય કિરદારમાં જોવા મળશે.

1540208218 2583 મોની રોયના ગ્લેમરસ ફોટા સોશિયલ મીડિયામાં થયા વાયરલ, જુઓ...

મિખીલ મુસાલેની ફિલ્મ મેડ ઇન ચાઈનામાં પણ મોની જોવા મળશે અને આ ફિલ્મમાં તેની અપોજિટ રાજકુમાર રાવ છે