Not Set/ દિવાળીના તહેવાર પૂર્વે આરોગ્ય વિભાગના દરોડા,વિવિધ બેકરી પર ચેકીંગની કામગીરી

વડોદરા, તહેવાર નજીક આવતા  આરોગ્ય વિભાગનો સપાટો, વડોદરામાં આવેલા ગોરવા સરદાર એસ્ટેટ અને મકરપુરા બી.આઇ.ડી.સી વિસ્તારમાં વિવિધ બેકરી પર ચેકીંગની કામગીરી હાથધરી હતી. જેમા કુકીઝ બિસ્કિટ અને કેકના સેમ્પલ લેવામાં આવ્યા હતા.આરોગ્ય વિભાગે કુકીઝ બિસ્કિટ અને કેક બનાવતા વેપારીઓ સામે  લાલ આખ કરી હતી. અખાદ્ય ચીજ વસ્તુઓનું મિશ્રણ થતું હોવાની ફરિયાદના આધારે દરોડાની કાર્યવાહી હાથધરી […]

Gujarat Vadodara Trending
mantavya 415 દિવાળીના તહેવાર પૂર્વે આરોગ્ય વિભાગના દરોડા,વિવિધ બેકરી પર ચેકીંગની કામગીરી

વડોદરા,

તહેવાર નજીક આવતા  આરોગ્ય વિભાગનો સપાટો, વડોદરામાં આવેલા ગોરવા સરદાર એસ્ટેટ અને મકરપુરા બી.આઇ.ડી.સી વિસ્તારમાં વિવિધ બેકરી પર ચેકીંગની કામગીરી હાથધરી હતી.

mantavya 416 દિવાળીના તહેવાર પૂર્વે આરોગ્ય વિભાગના દરોડા,વિવિધ બેકરી પર ચેકીંગની કામગીરી

જેમા કુકીઝ બિસ્કિટ અને કેકના સેમ્પલ લેવામાં આવ્યા હતા.આરોગ્ય વિભાગે કુકીઝ બિસ્કિટ અને કેક બનાવતા વેપારીઓ સામે  લાલ આખ કરી હતી.

mantavya 417 દિવાળીના તહેવાર પૂર્વે આરોગ્ય વિભાગના દરોડા,વિવિધ બેકરી પર ચેકીંગની કામગીરી

અખાદ્ય ચીજ વસ્તુઓનું મિશ્રણ થતું હોવાની ફરિયાદના આધારે દરોડાની કાર્યવાહી હાથધરી હતી. મીસ્ટર પફ, સુપર બેકર્સ,ગુડીઝમાં પાલિકાનએ તપાસ હાથધરી હતી. પાલિકાની પાંચ ટીમો દ્વારા પ્રોડક્શન યુનીટો પર કાર્યવાહી થઇ હતી.  ઉત્પાદન યુનીટો પરથી ખાદ્ય વસ્તુઓનાં નમુના લેવાયા હતા.