Not Set/ “યે રિશ્તા ક્યા કહલાતા”ની નાયરાએ બોયફ્રેન્ડ મોહસીન ખાન સાથે બર્થ-ડે સેલિબ્રેટ કર્યો

મુંબઈ “યે રિશ્તા ક્યા કહલાતા”ની નાયરા એટલે કે શિવાંગી જોશીએ શુક્રવારની રાત્રે ધામધૂમથી તેનો બર્થ-ડે ઉજવ્યો હતો. જણાવી એ કે આ ખાસ પ્રસંગે શિવાંગીએ તેનો બોયફ્રેન્ડ મોહસીન ખાન સાથે મસ્તી કરતા જોવા મળી હતી. https://www.instagram.com/p/Bi7rMb7lpnj/?taken-by=kaira__goenka# આપને જણાવી દઈએ કે આ ખાસ પ્રસંગે મોહસીન ઉપરાંત શિવાંગીની બર્થ-ડે પાર્ટીમાં તેના કેટલાક નજીકનાં મિત્રો અને પરિવારજનો પણ હાજર […]

Entertainment

મુંબઈ

“યે રિશ્તા ક્યા કહલાતા”ની નાયરા એટલે કે શિવાંગી જોશીએ શુક્રવારની રાત્રે ધામધૂમથી તેનો બર્થ-ડે ઉજવ્યો હતો. જણાવી એ કે આ ખાસ પ્રસંગે શિવાંગીએ તેનો બોયફ્રેન્ડ મોહસીન ખાન સાથે મસ્તી કરતા જોવા મળી હતી.

https://www.instagram.com/p/Bi7rMb7lpnj/?taken-by=kaira__goenka#

આપને જણાવી દઈએ કે આ ખાસ પ્રસંગે મોહસીન ઉપરાંત શિવાંગીની બર્થ-ડે પાર્ટીમાં તેના કેટલાક નજીકનાં મિત્રો અને પરિવારજનો પણ હાજર રહ્યા હતા. આ બર્થ-ડે પર શિવાંગી  પિંક  ડ્રેસમાં પ્રિન્સેસ જેવી લાગી રહી હતી. શિવંગીને પિંક ડ્રેસ સાથે હેર એક્સેસરીઝ પણ લગાવી હતી શિવાંગીના જન્મદિવસની ખાસિયત તેની બર્થ-ડે કેક હતી. સુપરગર્લની થીમ સાથે સજાયેલી કેક કટ કર્યા બાદ શિવાંગીએ મોહસીન ખાન સાથે રોમેન્ટિક ડાન્સ પણ કર્યો હતો.મુંબઇના ગોરેગાઉંના સ્ટેડિયા બારમાં આ બર્થ-ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

https://www.instagram.com/p/Bi8r2BqFdOG/?taken-by=kaira__goenka#

https://www.instagram.com/p/Bi8orx-lsx1/?taken-by=kaira__goenka#

https://www.instagram.com/p/Bi7ibniFk-W/?taken-by=kaira__goenka#

https://www.instagram.com/p/Bi7epMsF8ft/?taken-by=kaira__goenka#

https://instagram.com/p/Bi8jd3dlgGj/?utm_source=ig_embed